Hymn No. 4631 | Date: 12-Apr-1993
છે ત્યાગનો મહિમા, જગતમાં રે ભારી, છે ત્યાગનો મહિમા તો ભારી
chē tyāganō mahimā, jagatamāṁ rē bhārī, chē tyāganō mahimā tō bhārī
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-04-12
1993-04-12
1993-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=131
છે ત્યાગનો મહિમા, જગતમાં રે ભારી, છે ત્યાગનો મહિમા તો ભારી
છે ત્યાગનો મહિમા, જગતમાં રે ભારી, છે ત્યાગનો મહિમા તો ભારી
સમજાયું નહીં જીવનમાં જ્યાં શું ત્યાગવું, ત્યાં જીવનમાં તો શું ત્યાગવું
શાસ્ત્રો, પુરાણો, ભક્તોએ અને સંતોએ, બિરદાવ્યો ત્યાગને તો જીવનમાં
ત્યાગ્યું જીવનમાં જે, ફૂંક્યા બણગા એના જ્યાં, ત્યાગ ઉપર પાણી ફરી વળ્યું
અણીશુદ્ધ ત્યાગ જન્માવે ના વિપરીત ભાવો, જન્મે ના ત્યાં ખોટા રે ભાવો
દેખાદેખીથી કે ચડસાચડસીથી, થાય જ્યાં ત્યાગ, ત્યાગનું તેજ એમાં રે ઘટયું
કરતા ત્યાગ, મન જ્યાં સંકુચિત બન્યું, ત્યાગ પર તો ત્યાં પાણી ફરી વળ્યું
જરૂરિયાત નથી જીવનમાં જેની, ત્યાગ્યું જ્યાં એને, ત્યાગ ના એને તો ગણવું
ત્યાગના જીવનમાં જ્યાં બીજું પ્રવેશ્યું, જાણી લો, બકરી કાઢતા ઊંટ પ્રવેશ્યું
વિચાર ના પાછો જ્યાં એનો આવે, અહં ના એનો જાગે, ત્યાગવું ત્યાં સાર્થક થયું
અન્યના સુખ કાજે જીવનમાં જ્યાં ત્યાગ્યું, અભિમાન ના જાગ્યું, ત્યાગવું સાર્થક બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tyāganō mahimā, jagatamāṁ rē bhārī, chē tyāganō mahimā tō bhārī
samajāyuṁ nahīṁ jīvanamāṁ jyāṁ śuṁ tyāgavuṁ, tyāṁ jīvanamāṁ tō śuṁ tyāgavuṁ
śāstrō, purāṇō, bhaktōē anē saṁtōē, biradāvyō tyāganē tō jīvanamāṁ
tyāgyuṁ jīvanamāṁ jē, phūṁkyā baṇagā ēnā jyāṁ, tyāga upara pāṇī pharī valyuṁ
aṇīśuddha tyāga janmāvē nā viparīta bhāvō, janmē nā tyāṁ khōṭā rē bhāvō
dēkhādēkhīthī kē caḍasācaḍasīthī, thāya jyāṁ tyāga, tyāganuṁ tēja ēmāṁ rē ghaṭayuṁ
karatā tyāga, mana jyāṁ saṁkucita banyuṁ, tyāga para tō tyāṁ pāṇī pharī valyuṁ
jarūriyāta nathī jīvanamāṁ jēnī, tyāgyuṁ jyāṁ ēnē, tyāga nā ēnē tō gaṇavuṁ
tyāganā jīvanamāṁ jyāṁ bījuṁ pravēśyuṁ, jāṇī lō, bakarī kāḍhatā ūṁṭa pravēśyuṁ
vicāra nā pāchō jyāṁ ēnō āvē, ahaṁ nā ēnō jāgē, tyāgavuṁ tyāṁ sārthaka thayuṁ
anyanā sukha kājē jīvanamāṁ jyāṁ tyāgyuṁ, abhimāna nā jāgyuṁ, tyāgavuṁ sārthaka banyuṁ
|