Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1613 | Date: 22-Dec-1988
જઈ, જઈ, જઈશ તું ક્યાં, વાસ તો એનો બધે છે
Jaī, jaī, jaīśa tuṁ kyāṁ, vāsa tō ēnō badhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1613 | Date: 22-Dec-1988

જઈ, જઈ, જઈશ તું ક્યાં, વાસ તો એનો બધે છે

  No Audio

jaī, jaī, jaīśa tuṁ kyāṁ, vāsa tō ēnō badhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-12-22 1988-12-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13102 જઈ, જઈ, જઈશ તું ક્યાં, વાસ તો એનો બધે છે જઈ, જઈ, જઈશ તું ક્યાં, વાસ તો એનો બધે છે

કરી, કરી, કરીશ તું કેટલું, જ્યાં ધાર્યું તો એનું થાય છે

લઈ, લઈ, લઈશ તું કેટલું, જ્યાં હાથ તો તારા નાના છે

બોલી, બોલી, બોલીશ તું કેટલું, જ્યાં થાક એમાં લાગે છે

ઊંઘી, ઊંઘી, ઊંઘીશ તું કેટલું, જ્યાં જાગૃતિ જાગી જાય છે

છુપાવી, છુપાવી, છુપાવીશ કેટલું, જ્યાં એ બધું જાણે છે

કરીશ પ્રણામ તો જ્યાં જ્યાં, પ્રણામ બધા એને પહોંચે છે

શરૂ, શરૂ, કરીશ તું ક્યાંથી, જ્યાં શરૂઆત એનાથી થાય છે

અંત, અંત, મળશે તને ક્યાંથી, જ્યાં સહુનો અંત એમાં થાય છે

દર્શન, દર્શન, બીજા કરે શાને, દર્શન સહુના એમાં થાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaī, jaī, jaīśa tuṁ kyāṁ, vāsa tō ēnō badhē chē

karī, karī, karīśa tuṁ kēṭaluṁ, jyāṁ dhāryuṁ tō ēnuṁ thāya chē

laī, laī, laīśa tuṁ kēṭaluṁ, jyāṁ hātha tō tārā nānā chē

bōlī, bōlī, bōlīśa tuṁ kēṭaluṁ, jyāṁ thāka ēmāṁ lāgē chē

ūṁghī, ūṁghī, ūṁghīśa tuṁ kēṭaluṁ, jyāṁ jāgr̥ti jāgī jāya chē

chupāvī, chupāvī, chupāvīśa kēṭaluṁ, jyāṁ ē badhuṁ jāṇē chē

karīśa praṇāma tō jyāṁ jyāṁ, praṇāma badhā ēnē pahōṁcē chē

śarū, śarū, karīśa tuṁ kyāṁthī, jyāṁ śarūāta ēnāthī thāya chē

aṁta, aṁta, malaśē tanē kyāṁthī, jyāṁ sahunō aṁta ēmāṁ thāya chē

darśana, darśana, bījā karē śānē, darśana sahunā ēmāṁ thāya chē
Scan Image

Gujarati Bhajan no. 1613 by Satguru Devendra Ghia - Kaka
First...161216131614...Last