Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1634 | Date: 07-Jan-1989
રચ્યા-પચ્યા છીએ માયામાં તારી, કરજે કૃપા તારી રે માડી
Racyā-pacyā chīē māyāmāṁ tārī, karajē kr̥pā tārī rē māḍī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1634 | Date: 07-Jan-1989

રચ્યા-પચ્યા છીએ માયામાં તારી, કરજે કૃપા તારી રે માડી

  No Audio

racyā-pacyā chīē māyāmāṁ tārī, karajē kr̥pā tārī rē māḍī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1989-01-07 1989-01-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13123 રચ્યા-પચ્યા છીએ માયામાં તારી, કરજે કૃપા તારી રે માડી રચ્યા-પચ્યા છીએ માયામાં તારી, કરજે કૃપા તારી રે માડી

અગમચેતીના એંધાણ તારા, હવે તો અમને આપી દેજે

સંસાર તોફાને ઘેરાયા ભારી, બચાવજે એમાંથી રે માડી - અગમચેતીના...

વૃત્તિના પુરે તણાઈયે ભારી, રક્ષણ કરજે રે માડી - અગમચેતીના...

વ્યવહારિક વાત ન ચાલે તારી પાસ, ભાવ ભરી દેજે રે માડી - અગમચેતીના...

વિકારોના દોર બંધાયા ઝાઝા, ના ચાલે બચાવ એમાં અમારા - અગમચેતીના...

અંધારે રહ્યા અમે અટવાતા, પ્રકાશ પાથરજે તારા રે માડી - અગમચેતીના...

વેરના અગ્નિ ભર્યા હૈયે અમારા, કરજે પ્રેમથી શીતળ રે માડી - અગમચેતીના...

અહંકારનો ભર્યો છે ભાર ભારી, ચરણમાં કરવા દેજે રે ખાલી - અગમચેતીના...

દર્શનની પ્યાસ જગાવી, કરી કૃપા, દેજે એ રે બુઝાવી - અગમચેતીના...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

racyā-pacyā chīē māyāmāṁ tārī, karajē kr̥pā tārī rē māḍī

agamacētīnā ēṁdhāṇa tārā, havē tō amanē āpī dējē

saṁsāra tōphānē ghērāyā bhārī, bacāvajē ēmāṁthī rē māḍī - agamacētīnā...

vr̥ttinā purē taṇāīyē bhārī, rakṣaṇa karajē rē māḍī - agamacētīnā...

vyavahārika vāta na cālē tārī pāsa, bhāva bharī dējē rē māḍī - agamacētīnā...

vikārōnā dōra baṁdhāyā jhājhā, nā cālē bacāva ēmāṁ amārā - agamacētīnā...

aṁdhārē rahyā amē aṭavātā, prakāśa pātharajē tārā rē māḍī - agamacētīnā...

vēranā agni bharyā haiyē amārā, karajē prēmathī śītala rē māḍī - agamacētīnā...

ahaṁkāranō bharyō chē bhāra bhārī, caraṇamāṁ karavā dējē rē khālī - agamacētīnā...

darśananī pyāsa jagāvī, karī kr̥pā, dējē ē rē bujhāvī - agamacētīnā...
Scan Image

Gujarati Bhajan no. 1634 by Satguru Devendra Ghia - Kaka
First...163316341635...Last