Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1676 | Date: 27-Jan-1989
લઈ આશાઓ, ભરી આશાઓ રે માડી, આવ્યા તારે દ્વાર
Laī āśāō, bharī āśāō rē māḍī, āvyā tārē dvāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1676 | Date: 27-Jan-1989

લઈ આશાઓ, ભરી આશાઓ રે માડી, આવ્યા તારે દ્વાર

  No Audio

laī āśāō, bharī āśāō rē māḍī, āvyā tārē dvāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-01-27 1989-01-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13165 લઈ આશાઓ, ભરી આશાઓ રે માડી, આવ્યા તારે દ્વાર લઈ આશાઓ, ભરી આશાઓ રે માડી, આવ્યા તારે દ્વાર

થાશે ના પૂરી, તારે દ્વાર માડી, થાશે ના પૂરી બીજે રે ક્યાંય

ખરડાયેલાં કપડાં પહેરી રે માડી, આવ્યા તો તારે ઘાટ

થાશે ના ચોખ્ખા તારે ઘાટ માડી, થાશે ના ચોખ્ખા બીજે ક્યાંય

ઊંચકી ચિંતાનો ભાર રે માડી, આવ્યા અમે તો તારી પાસ

થાશે ના ખાલી તારી પાસ રે માડી, થાશે ન ખાલી બીજે રે ક્યાંય

આંખે વહેતા આંસુએ રે માડી, આવ્યા છીએ રે તારી પાસ

લુછાશે ન આંસુ જો એ તારી પાસે, લુછાશે ના બીજે રે ક્યાંય

અશાંત હૈયે રે માડી, આવ્યા છીએ રે તારી પાસ

શાંતિ ન પામીયે રે તારી પાસે, મળશે ન શાંતિ બીજે રે ક્યાંય

દુઃખ દર્દ લઈને રે માડી, આવ્યા છીએ રે તારે દ્વાર

થાશે ના જો એ દૂર રે માડી, થાશે ના દૂર એ બીજે રે ક્યાંય

લઈ મુક્તિની આશ રે માડી, આવ્યા છીએ રે તારી પાસ

થાશું ન મુક્ત તારી પાસે રે માડી, થાશું ના મુક્ત બીજે રે ક્યાંય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

laī āśāō, bharī āśāō rē māḍī, āvyā tārē dvāra

thāśē nā pūrī, tārē dvāra māḍī, thāśē nā pūrī bījē rē kyāṁya

kharaḍāyēlāṁ kapaḍāṁ pahērī rē māḍī, āvyā tō tārē ghāṭa

thāśē nā cōkhkhā tārē ghāṭa māḍī, thāśē nā cōkhkhā bījē kyāṁya

ūṁcakī ciṁtānō bhāra rē māḍī, āvyā amē tō tārī pāsa

thāśē nā khālī tārī pāsa rē māḍī, thāśē na khālī bījē rē kyāṁya

āṁkhē vahētā āṁsuē rē māḍī, āvyā chīē rē tārī pāsa

luchāśē na āṁsu jō ē tārī pāsē, luchāśē nā bījē rē kyāṁya

aśāṁta haiyē rē māḍī, āvyā chīē rē tārī pāsa

śāṁti na pāmīyē rē tārī pāsē, malaśē na śāṁti bījē rē kyāṁya

duḥkha darda laīnē rē māḍī, āvyā chīē rē tārē dvāra

thāśē nā jō ē dūra rē māḍī, thāśē nā dūra ē bījē rē kyāṁya

laī muktinī āśa rē māḍī, āvyā chīē rē tārī pāsa

thāśuṁ na mukta tārī pāsē rē māḍī, thāśuṁ nā mukta bījē rē kyāṁya
Scan Image

Gujarati Bhajan no. 1676 by Satguru Devendra Ghia - Kaka
First...167516761677...Last