1989-03-10
1989-03-10
1989-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13256
મોત તો કાંઈ ના માગે, મોત તો આવી ચડે
મોત તો કાંઈ ના માગે, મોત તો આવી ચડે
પુણ્ય તો માગ્યું ના મળે, પુણ્ય તો મેળવવું પડે
જ્ઞાન તો હૈયામાં જાગે, એ તો મહેનતે પણ મેળવાયે
ભક્તિ તો મેળવાતી નથી, ભક્તિ તો હૈયે જાગે છે
શુદ્ધ ભાવ મસ્તક નમાવે, ગરજ સો વાર નમાવે છે
સંબંધ તો બાંધતા બંધાતા નથી, સંબંધ તો બંધાઈ જાય છે
ક્રોધ તો જગાવ્યો જાગે નહિ, સંજોગ જગાવી જાય છે
ભાવ તો જલદી જાગે નહિ, ભાવ સહજ પ્રગટી જાય છે
વેર તો કેળવવું ના પડે, વેર તો કદી બંધાઈ જાય છે
પ્રેમ કર્યો કદી થાતો નથી, પ્રેમ તો સહજ પ્રગટી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મોત તો કાંઈ ના માગે, મોત તો આવી ચડે
પુણ્ય તો માગ્યું ના મળે, પુણ્ય તો મેળવવું પડે
જ્ઞાન તો હૈયામાં જાગે, એ તો મહેનતે પણ મેળવાયે
ભક્તિ તો મેળવાતી નથી, ભક્તિ તો હૈયે જાગે છે
શુદ્ધ ભાવ મસ્તક નમાવે, ગરજ સો વાર નમાવે છે
સંબંધ તો બાંધતા બંધાતા નથી, સંબંધ તો બંધાઈ જાય છે
ક્રોધ તો જગાવ્યો જાગે નહિ, સંજોગ જગાવી જાય છે
ભાવ તો જલદી જાગે નહિ, ભાવ સહજ પ્રગટી જાય છે
વેર તો કેળવવું ના પડે, વેર તો કદી બંધાઈ જાય છે
પ્રેમ કર્યો કદી થાતો નથી, પ્રેમ તો સહજ પ્રગટી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mōta tō kāṁī nā māgē, mōta tō āvī caḍē
puṇya tō māgyuṁ nā malē, puṇya tō mēlavavuṁ paḍē
jñāna tō haiyāmāṁ jāgē, ē tō mahēnatē paṇa mēlavāyē
bhakti tō mēlavātī nathī, bhakti tō haiyē jāgē chē
śuddha bhāva mastaka namāvē, garaja sō vāra namāvē chē
saṁbaṁdha tō bāṁdhatā baṁdhātā nathī, saṁbaṁdha tō baṁdhāī jāya chē
krōdha tō jagāvyō jāgē nahi, saṁjōga jagāvī jāya chē
bhāva tō jaladī jāgē nahi, bhāva sahaja pragaṭī jāya chē
vēra tō kēlavavuṁ nā paḍē, vēra tō kadī baṁdhāī jāya chē
prēma karyō kadī thātō nathī, prēma tō sahaja pragaṭī jāya chē
|
|