Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1778 | Date: 18-Mar-1989
જમાને જમાને, જગમાં જમાના તો બદલાતા ગયા (2)
Jamānē jamānē, jagamāṁ jamānā tō badalātā gayā (2)

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 1778 | Date: 18-Mar-1989

જમાને જમાને, જગમાં જમાના તો બદલાતા ગયા (2)

  No Audio

jamānē jamānē, jagamāṁ jamānā tō badalātā gayā (2)

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1989-03-18 1989-03-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13267 જમાને જમાને, જગમાં જમાના તો બદલાતા ગયા (2) જમાને જમાને, જગમાં જમાના તો બદલાતા ગયા (2)

હતો જમાનો તો એવો, કહ્યું મા-બાપનું તો સંતાનો કરતા

આવી ગયો જમાનો એવો, ધાર્યું સંતાનનું તો મા-બાપ કરતા

હતો જમાનો તો એવો, કસોટી સત્યની દેવા, સહુ રાજી રહેતા

આવી ગયો જમાનો એવો, કરવા કસોટી સત્યની, સહુ તૈયાર રહેતા

હતો જમાનો તો એવો, કસોટી કથીર ને કંચનની, સહજમાં તો થાતી

આવી ગયો જમાનો એવો, કુંદનને પણ કસોટી પર ચડાવી દેતા

હતો જમાનો તો એવો, જ્ઞાની પાસે મેળવવા જ્ઞાન, સહુ દોડી જાતા

આવી ગયો જમાનો એવો, જ્ઞાની લક્ષ્મી પાછળ તો દોડી રહ્યા

હતો જમાનો એવો, વેરની હસ્તી પર અંકુશ સહુ રાખી રહેતા

આવી ગયો છે જમાનો એવો, વેરને સહુ વહેતા મૂકી રહ્યા

હતો જમાનો એવો, પ્રભુને વસાવવા હૈયે, સહુ મથી રહેતા

આવી ગયો છે જમાનો એવો, પ્રભુને મંદિરમાં પૂરી રહ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jamānē jamānē, jagamāṁ jamānā tō badalātā gayā (2)

hatō jamānō tō ēvō, kahyuṁ mā-bāpanuṁ tō saṁtānō karatā

āvī gayō jamānō ēvō, dhāryuṁ saṁtānanuṁ tō mā-bāpa karatā

hatō jamānō tō ēvō, kasōṭī satyanī dēvā, sahu rājī rahētā

āvī gayō jamānō ēvō, karavā kasōṭī satyanī, sahu taiyāra rahētā

hatō jamānō tō ēvō, kasōṭī kathīra nē kaṁcananī, sahajamāṁ tō thātī

āvī gayō jamānō ēvō, kuṁdananē paṇa kasōṭī para caḍāvī dētā

hatō jamānō tō ēvō, jñānī pāsē mēlavavā jñāna, sahu dōḍī jātā

āvī gayō jamānō ēvō, jñānī lakṣmī pāchala tō dōḍī rahyā

hatō jamānō ēvō, vēranī hastī para aṁkuśa sahu rākhī rahētā

āvī gayō chē jamānō ēvō, vēranē sahu vahētā mūkī rahyā

hatō jamānō ēvō, prabhunē vasāvavā haiyē, sahu mathī rahētā

āvī gayō chē jamānō ēvō, prabhunē maṁdiramāṁ pūrī rahyā
Scan Image

Gujarati Bhajan no. 1778 by Satguru Devendra Ghia - Kaka
First...177717781779...Last