1989-05-18
1989-05-18
1989-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13341
સૂરજ ઊગ્યો, ઊગ્યું પ્રભાત, નવલા દિનની થઈ નવલી શરૂઆત
સૂરજ ઊગ્યો, ઊગ્યું પ્રભાત, નવલા દિનની થઈ નવલી શરૂઆત
કુમળા કિરણો આકાશે રેલાય, નિતનવા રંગો આકાશે ફેલાય
આશા ઉમંગોના હૈયે કિરણો ભરાય, દે શક્તિ એ ઝીલવા તાપ
દિનમાં પરિવર્તન કંઈક થાય, સવાર બપોર ને સાંજ ઢળતી જાય
દિન આમ જીવનમાં આવે ને જાય, હિસાબ સાચો એનો જો રખાય
સરવાળા બાદબાકી કંઈક થાય, જોજો પાસુ ઉધાર બતાવી ન જાય
કરજે સદા કોશિશ તું, સ્ફૂર્તિ પ્રભાતની દિનભર જળવાય
કરજે પૂરા તારા નિત્ય કામ, જોજે ભાર એનો વધતો ન જાય
અંધારું ઘેર્યા વાદળના, ઘેરાશે અંધકાર, મનડાની શક્તિ હટશે જ્યાં
સૂઝશે ના દિશા, મૂંઝાશે મન, માગજે ત્યારે પ્રભુનો પ્રકાશ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūraja ūgyō, ūgyuṁ prabhāta, navalā dinanī thaī navalī śarūāta
kumalā kiraṇō ākāśē rēlāya, nitanavā raṁgō ākāśē phēlāya
āśā umaṁgōnā haiyē kiraṇō bharāya, dē śakti ē jhīlavā tāpa
dinamāṁ parivartana kaṁīka thāya, savāra bapōra nē sāṁja ḍhalatī jāya
dina āma jīvanamāṁ āvē nē jāya, hisāba sācō ēnō jō rakhāya
saravālā bādabākī kaṁīka thāya, jōjō pāsu udhāra batāvī na jāya
karajē sadā kōśiśa tuṁ, sphūrti prabhātanī dinabhara jalavāya
karajē pūrā tārā nitya kāma, jōjē bhāra ēnō vadhatō na jāya
aṁdhāruṁ ghēryā vādalanā, ghērāśē aṁdhakāra, manaḍānī śakti haṭaśē jyāṁ
sūjhaśē nā diśā, mūṁjhāśē mana, māgajē tyārē prabhunō prakāśa
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying …
The sun has risen and the dawn has arose. The new day has begun.
Tender rays of the sun are spreading in the sky and beautiful colors are capturing the sky.
The rays of hope are spreading in the heart. Please give us the strength to live through the day.
Many circumstances will change during the day. Morning, afternoon and evening will pass.
Life passes just like that with each day coming and going, if one checks it wisely.
Additions and subtractions will keep happening, please make sure that the account does not go into negative.
Always make efforts to continue with the same zeal throughout the day as the morning.
Always complete your work and see that the work does not remain incomplete.
As the strength of the mind diminishes, the dark clouds will gather around.
You will not be able to find the direction and the mind will be perplexed.
At that point, ask for the light (direction) from Divine.
Kaka explains that one must live life with vigor, enthusiasm and strength. Kaka is urging us to not pass our days in ordinary existence. Ask God for the direction and strength to complete the work that has been given to us by Him. Live a life of fulfillment under the guiding light of the Divine.
|