Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 5849 | Date: 03-Jul-1995
તારા સાથ વિના રે, જીવનમાં રે હું કાંઈ ના કરી શકું
Tārā sātha vinā rē, jīvanamāṁ rē huṁ kāṁī nā karī śakuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5849 | Date: 03-Jul-1995

તારા સાથ વિના રે, જીવનમાં રે હું કાંઈ ના કરી શકું

  Audio

tārā sātha vinā rē, jīvanamāṁ rē huṁ kāṁī nā karī śakuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-07-03 1995-07-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1337 તારા સાથ વિના રે, જીવનમાં રે હું કાંઈ ના કરી શકું તારા સાથ વિના રે, જીવનમાં રે હું કાંઈ ના કરી શકું

હાકું બડાશ ભલે હું ઘણી ઘણી, મનમાં તોયે હું તો સમજું

પ્રેમના પ્યાલા પાયા જીવનમાં તેં તો એવા, તારા પ્રેમમાં સદા હું તો ઝૂમું

છે બળતણ તું તો જીવન જગનું તો મારું, એના વિના ના હું ખેલી શકું

કરું જીવનમાં હું તો જે જે, નજર તારી સામે એમાં હું તો માંડું

તારા દિલની દુવા તો છે અમોઘ શસ્ત્ર મારું, એના વિના ના કાંઈ કરી શકું

અથડાતો કુટાતો ચાલું હું તો જગમાં, સહારો તારો નિત્ય એમાં હું ચાહું

કરું છું પ્રેમ તો તને, તારા પ્રેમમાં ને પ્રેમમાં, પ્રેમની પા પા પગલી ભરું

ના છું હું તારી પાસે, ના દૂર છે તું મુજથી, તોયે તારો સાથ સદા હું માગું

રહે દૂર કે રહે પાસ તું ભલે, મારા દિલમાં નિત્ય વાસ તોયે હું માગું
https://www.youtube.com/watch?v=zytVarOW2t0
View Original Increase Font Decrease Font

તારા સાથ વિના રે, જીવનમાં રે હું કાંઈ ના કરી શકું

હાકું બડાશ ભલે હું ઘણી ઘણી, મનમાં તોયે હું તો સમજું

પ્રેમના પ્યાલા પાયા જીવનમાં તેં તો એવા, તારા પ્રેમમાં સદા હું તો ઝૂમું

છે બળતણ તું તો જીવન જગનું તો મારું, એના વિના ના હું ખેલી શકું

કરું જીવનમાં હું તો જે જે, નજર તારી સામે એમાં હું તો માંડું

તારા દિલની દુવા તો છે અમોઘ શસ્ત્ર મારું, એના વિના ના કાંઈ કરી શકું

અથડાતો કુટાતો ચાલું હું તો જગમાં, સહારો તારો નિત્ય એમાં હું ચાહું

કરું છું પ્રેમ તો તને, તારા પ્રેમમાં ને પ્રેમમાં, પ્રેમની પા પા પગલી ભરું

ના છું હું તારી પાસે, ના દૂર છે તું મુજથી, તોયે તારો સાથ સદા હું માગું

રહે દૂર કે રહે પાસ તું ભલે, મારા દિલમાં નિત્ય વાસ તોયે હું માગું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā sātha vinā rē, jīvanamāṁ rē huṁ kāṁī nā karī śakuṁ

hākuṁ baḍāśa bhalē huṁ ghaṇī ghaṇī, manamāṁ tōyē huṁ tō samajuṁ

prēmanā pyālā pāyā jīvanamāṁ tēṁ tō ēvā, tārā prēmamāṁ sadā huṁ tō jhūmuṁ

chē balataṇa tuṁ tō jīvana jaganuṁ tō māruṁ, ēnā vinā nā huṁ khēlī śakuṁ

karuṁ jīvanamāṁ huṁ tō jē jē, najara tārī sāmē ēmāṁ huṁ tō māṁḍuṁ

tārā dilanī duvā tō chē amōgha śastra māruṁ, ēnā vinā nā kāṁī karī śakuṁ

athaḍātō kuṭātō cāluṁ huṁ tō jagamāṁ, sahārō tārō nitya ēmāṁ huṁ cāhuṁ

karuṁ chuṁ prēma tō tanē, tārā prēmamāṁ nē prēmamāṁ, prēmanī pā pā pagalī bharuṁ

nā chuṁ huṁ tārī pāsē, nā dūra chē tuṁ mujathī, tōyē tārō sātha sadā huṁ māguṁ

rahē dūra kē rahē pāsa tuṁ bhalē, mārā dilamāṁ nitya vāsa tōyē huṁ māguṁ
Scan Image

Gujarati Bhajan no. 5849 by Satguru Devendra Ghia - Kaka

તારા સાથ વિના રે, જીવનમાં રે હું કાંઈ ના કરી શકુંતારા સાથ વિના રે, જીવનમાં રે હું કાંઈ ના કરી શકું

હાકું બડાશ ભલે હું ઘણી ઘણી, મનમાં તોયે હું તો સમજું

પ્રેમના પ્યાલા પાયા જીવનમાં તેં તો એવા, તારા પ્રેમમાં સદા હું તો ઝૂમું

છે બળતણ તું તો જીવન જગનું તો મારું, એના વિના ના હું ખેલી શકું

કરું જીવનમાં હું તો જે જે, નજર તારી સામે એમાં હું તો માંડું

તારા દિલની દુવા તો છે અમોઘ શસ્ત્ર મારું, એના વિના ના કાંઈ કરી શકું

અથડાતો કુટાતો ચાલું હું તો જગમાં, સહારો તારો નિત્ય એમાં હું ચાહું

કરું છું પ્રેમ તો તને, તારા પ્રેમમાં ને પ્રેમમાં, પ્રેમની પા પા પગલી ભરું

ના છું હું તારી પાસે, ના દૂર છે તું મુજથી, તોયે તારો સાથ સદા હું માગું

રહે દૂર કે રહે પાસ તું ભલે, મારા દિલમાં નિત્ય વાસ તોયે હું માગું
1995-07-03https://i.ytimg.com/vi/zytVarOW2t0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zytVarOW2t0

First...584558465847...Last