Hymn No. 5853 | Date: 06-Jul-1995
ડોલે ડોલે એ તો ડોલે ડોલે હરપળમાં, વિચારો જીવનમાં રે મારાં, એ તો ડોલે ડોલે
ḍōlē ḍōlē ē tō ḍōlē ḍōlē harapalamāṁ, vicārō jīvanamāṁ rē mārāṁ, ē tō ḍōlē ḍōlē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-07-06
1995-07-06
1995-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1341
ડોલે ડોલે એ તો ડોલે ડોલે હરપળમાં, વિચારો જીવનમાં રે મારાં, એ તો ડોલે ડોલે
ડોલે ડોલે એ તો ડોલે ડોલે હરપળમાં, વિચારો જીવનમાં રે મારાં, એ તો ડોલે ડોલે
ગણું મને રે હું તો ભાવનો રે સાગર, મારા ભાવની નૈયા, નિત્ય એમાં એ તો ડોલે
રહે ના નજર સ્થિર ક્યાંય મારી રે જગમાં, જગમાં નિત્ય એ તો ડોલે ડોલે, એ તો ડોલે ડોલે
ગણું મને રે હું તો મનનો રે સ્વામી, કરું નિત્ય મનની સેવા મન નચાવે, જીવન મારું એમાં ડોલે ડોલે
હરેક વાત ખેંચી જાય મને રે જ્યારે, જ્યારે ચિતડું મારું એ વાતમાં ડોલે ડોલે
મૂંઝારાને મૂંઝારા થાતા રહ્યાં જીવનમાં, જીવન મારું નિત્ય એમાં એ તો ડોલે ડોલે
જીવનના ભાવો જીવનમાં રહ્યાં મને ખેંચતાને ખેંચતા, જીવન મારું એમાં ડોલે ડોલે
કદી જાય વિષાદ મને એ તો ખેંચી, કદી જાય આનંદમાં ખેંચી, આનંદમાં મન મારું ડોલે ડોલે
સુંદરતાની ઊણપ હતી મુજમાં, કુદરતના સૌંદર્યમાં જ્યાં ડૂબ્યો, જીવન મારું એમાં ડોલે ડોલે
ચાહતો હતો વસે પ્રભુ હૈયાંમાં, વસ્યા એ મારા હૈયાંમાં, જ્યાં હૈયું મારું ભક્તિમાં ડોલે ડોલે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍōlē ḍōlē ē tō ḍōlē ḍōlē harapalamāṁ, vicārō jīvanamāṁ rē mārāṁ, ē tō ḍōlē ḍōlē
gaṇuṁ manē rē huṁ tō bhāvanō rē sāgara, mārā bhāvanī naiyā, nitya ēmāṁ ē tō ḍōlē
rahē nā najara sthira kyāṁya mārī rē jagamāṁ, jagamāṁ nitya ē tō ḍōlē ḍōlē, ē tō ḍōlē ḍōlē
gaṇuṁ manē rē huṁ tō mananō rē svāmī, karuṁ nitya mananī sēvā mana nacāvē, jīvana māruṁ ēmāṁ ḍōlē ḍōlē
harēka vāta khēṁcī jāya manē rē jyārē, jyārē citaḍuṁ māruṁ ē vātamāṁ ḍōlē ḍōlē
mūṁjhārānē mūṁjhārā thātā rahyāṁ jīvanamāṁ, jīvana māruṁ nitya ēmāṁ ē tō ḍōlē ḍōlē
jīvananā bhāvō jīvanamāṁ rahyāṁ manē khēṁcatānē khēṁcatā, jīvana māruṁ ēmāṁ ḍōlē ḍōlē
kadī jāya viṣāda manē ē tō khēṁcī, kadī jāya ānaṁdamāṁ khēṁcī, ānaṁdamāṁ mana māruṁ ḍōlē ḍōlē
suṁdaratānī ūṇapa hatī mujamāṁ, kudaratanā sauṁdaryamāṁ jyāṁ ḍūbyō, jīvana māruṁ ēmāṁ ḍōlē ḍōlē
cāhatō hatō vasē prabhu haiyāṁmāṁ, vasyā ē mārā haiyāṁmāṁ, jyāṁ haiyuṁ māruṁ bhaktimāṁ ḍōlē ḍōlē
|