Hymn No. 1922 | Date: 28-Jul-1989
રહું સુખદુઃખમાં જીવનમાં રે માડી, પ્રસાદી એ તો તારી છે
rahuṁ sukhaduḥkhamāṁ jīvanamāṁ rē māḍī, prasādī ē tō tārī chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-07-28
1989-07-28
1989-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13411
રહું સુખદુઃખમાં જીવનમાં રે માડી, પ્રસાદી એ તો તારી છે
રહું સુખદુઃખમાં જીવનમાં રે માડી, પ્રસાદી એ તો તારી છે
પડું માંદો તનથી કે મનથી, દુવા તારી, દવા એ તો મારી છે
સોંપ્યો ભાર જીવનનો તને, ચિંતા એની, એ તો તારી છે
જીવનમાં રે માડી, વિકારોની સતામણી તો ભારી છે
પ્રેમમાં તારા ભીંજવું હૈયું મારું, દુનિયા એ તો મારી છે
સફળતા-નિષ્ફળતાના જામ રહે મળતા, કૃપા એ તો તારી છે
ભૂલું સહુ જીવનમાં રે માડી, જવાબદારી એ તો તારી છે
લપટાઈ માયામાં, ભૂલું યાદ તો તારી, ભૂલ એ તો મારી છે
રહી છે તું તો પાસે, ના દેખાય, ખામી દૃષ્ટિની એ તો મારી છે
આવ્યો તારા ચરણમાં, શરણની જવાબદારી, એ તો તારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahuṁ sukhaduḥkhamāṁ jīvanamāṁ rē māḍī, prasādī ē tō tārī chē
paḍuṁ māṁdō tanathī kē manathī, duvā tārī, davā ē tō mārī chē
sōṁpyō bhāra jīvananō tanē, ciṁtā ēnī, ē tō tārī chē
jīvanamāṁ rē māḍī, vikārōnī satāmaṇī tō bhārī chē
prēmamāṁ tārā bhīṁjavuṁ haiyuṁ māruṁ, duniyā ē tō mārī chē
saphalatā-niṣphalatānā jāma rahē malatā, kr̥pā ē tō tārī chē
bhūluṁ sahu jīvanamāṁ rē māḍī, javābadārī ē tō tārī chē
lapaṭāī māyāmāṁ, bhūluṁ yāda tō tārī, bhūla ē tō mārī chē
rahī chē tuṁ tō pāsē, nā dēkhāya, khāmī dr̥ṣṭinī ē tō mārī chē
āvyō tārā caraṇamāṁ, śaraṇanī javābadārī, ē tō tārī chē
|