1989-08-21
1989-08-21
1989-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13445
અરજ કરી છે મેં તો માડી, અરજ મારી સ્વીકારજે

ફરતા મારા ચિત્તડાને માડી, તારા ચરણમાં સ્થાપજે
જાગે હૈયે અનેક ભાવો રે માડી, વિશુદ્ધતા એમાં આપજે
સાચું-ખોટું, જગમાં સમસ્યા રે માડી, બુદ્ધિ તારી થોડી આપજે
માન ભલે મળે જગમાં, જીરવવા શક્તિ તારી આપજે
અપમાન મળે ભલે રે જગમાં, ના વિચલિત એમાં બનાવજે
જાગે ના કામ ક્રોધ હૈયામાં, શક્તિ થોડી તારી આપજે
વિકારો પર મેળવી વિજય, ભક્તિ તુજમાં મારી સ્થાપજે
દાન દયામાં ના અચકાઉં, ભાવ હૈયે એવા ભરાવજે
મતિ ને પ્રીતિ રહે રે તુજમાં, વરદાન એવું આપજે
https://www.youtube.com/watch?v=DLOwo5ha7Qo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અરજ કરી છે મેં તો માડી, અરજ મારી સ્વીકારજે
ફરતા મારા ચિત્તડાને માડી, તારા ચરણમાં સ્થાપજે
જાગે હૈયે અનેક ભાવો રે માડી, વિશુદ્ધતા એમાં આપજે
સાચું-ખોટું, જગમાં સમસ્યા રે માડી, બુદ્ધિ તારી થોડી આપજે
માન ભલે મળે જગમાં, જીરવવા શક્તિ તારી આપજે
અપમાન મળે ભલે રે જગમાં, ના વિચલિત એમાં બનાવજે
જાગે ના કામ ક્રોધ હૈયામાં, શક્તિ થોડી તારી આપજે
વિકારો પર મેળવી વિજય, ભક્તિ તુજમાં મારી સ્થાપજે
દાન દયામાં ના અચકાઉં, ભાવ હૈયે એવા ભરાવજે
મતિ ને પ્રીતિ રહે રે તુજમાં, વરદાન એવું આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
araja karī chē mēṁ tō māḍī, araja mārī svīkārajē
pharatā mārā cittaḍānē māḍī, tārā caraṇamāṁ sthāpajē
jāgē haiyē anēka bhāvō rē māḍī, viśuddhatā ēmāṁ āpajē
sācuṁ-khōṭuṁ, jagamāṁ samasyā rē māḍī, buddhi tārī thōḍī āpajē
māna bhalē malē jagamāṁ, jīravavā śakti tārī āpajē
apamāna malē bhalē rē jagamāṁ, nā vicalita ēmāṁ banāvajē
jāgē nā kāma krōdha haiyāmāṁ, śakti thōḍī tārī āpajē
vikārō para mēlavī vijaya, bhakti tujamāṁ mārī sthāpajē
dāna dayāmāṁ nā acakāuṁ, bhāva haiyē ēvā bharāvajē
mati nē prīti rahē rē tujamāṁ, varadāna ēvuṁ āpajē
અરજ કરી છે મેં તો માડી, અરજ મારી સ્વીકારજેઅરજ કરી છે મેં તો માડી, અરજ મારી સ્વીકારજે
ફરતા મારા ચિત્તડાને માડી, તારા ચરણમાં સ્થાપજે
જાગે હૈયે અનેક ભાવો રે માડી, વિશુદ્ધતા એમાં આપજે
સાચું-ખોટું, જગમાં સમસ્યા રે માડી, બુદ્ધિ તારી થોડી આપજે
માન ભલે મળે જગમાં, જીરવવા શક્તિ તારી આપજે
અપમાન મળે ભલે રે જગમાં, ના વિચલિત એમાં બનાવજે
જાગે ના કામ ક્રોધ હૈયામાં, શક્તિ થોડી તારી આપજે
વિકારો પર મેળવી વિજય, ભક્તિ તુજમાં મારી સ્થાપજે
દાન દયામાં ના અચકાઉં, ભાવ હૈયે એવા ભરાવજે
મતિ ને પ્રીતિ રહે રે તુજમાં, વરદાન એવું આપજે1989-08-21https://i.ytimg.com/vi/DLOwo5ha7Qo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=DLOwo5ha7Qo
|