1989-09-11
1989-09-11
1989-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13487
તારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દે

તનને એનું કર્મ કરવા દે, મનને પ્રભુમાં આરામ તું દે
કર્મો સદા તું કરતો રહે, કર્મો પ્રભુ ચરણ ધરી દે
કરજે ના ચિંતા તું એની, ચિંતા પ્રભુને એની કરવા દે
ધાર્યું એનું થાય છે રે જગમાં, ધાર્યું એનું તો થાવા દે
ચિત્તડું એમાં જોડીને તારું, ચિત્ત તારું એમાં રહેવા દે
પ્રભુ ચરણમાં આરામ સદા, ચરણમાં આરામ લેવા દે
મન ભટકતું રહ્યું છે સદા, આદત એની સુધારી લે
છે જગમાં પ્રભુ એક જ સાચા, મનને સત્ય આ સમજાવી દે
પ્રભુ વિના નથી કાંઈ જગમાં બીજું, સત્ય આ સ્વીકારી લે
https://www.youtube.com/watch?v=LDVy33U3NYg
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દે
તનને એનું કર્મ કરવા દે, મનને પ્રભુમાં આરામ તું દે
કર્મો સદા તું કરતો રહે, કર્મો પ્રભુ ચરણ ધરી દે
કરજે ના ચિંતા તું એની, ચિંતા પ્રભુને એની કરવા દે
ધાર્યું એનું થાય છે રે જગમાં, ધાર્યું એનું તો થાવા દે
ચિત્તડું એમાં જોડીને તારું, ચિત્ત તારું એમાં રહેવા દે
પ્રભુ ચરણમાં આરામ સદા, ચરણમાં આરામ લેવા દે
મન ભટકતું રહ્યું છે સદા, આદત એની સુધારી લે
છે જગમાં પ્રભુ એક જ સાચા, મનને સત્ય આ સમજાવી દે
પ્રભુ વિના નથી કાંઈ જગમાં બીજું, સત્ય આ સ્વીકારી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tāruṁ kārya tuṁ karatō rahē, prabhunē ēnuṁ kārya karavā dē
tananē ēnuṁ karma karavā dē, mananē prabhumāṁ ārāma tuṁ dē
karmō sadā tuṁ karatō rahē, karmō prabhu caraṇa dharī dē
karajē nā ciṁtā tuṁ ēnī, ciṁtā prabhunē ēnī karavā dē
dhāryuṁ ēnuṁ thāya chē rē jagamāṁ, dhāryuṁ ēnuṁ tō thāvā dē
cittaḍuṁ ēmāṁ jōḍīnē tāruṁ, citta tāruṁ ēmāṁ rahēvā dē
prabhu caraṇamāṁ ārāma sadā, caraṇamāṁ ārāma lēvā dē
mana bhaṭakatuṁ rahyuṁ chē sadā, ādata ēnī sudhārī lē
chē jagamāṁ prabhu ēka ja sācā, mananē satya ā samajāvī dē
prabhu vinā nathī kāṁī jagamāṁ bījuṁ, satya ā svīkārī lē
તારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દેતારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દે
તનને એનું કર્મ કરવા દે, મનને પ્રભુમાં આરામ તું દે
કર્મો સદા તું કરતો રહે, કર્મો પ્રભુ ચરણ ધરી દે
કરજે ના ચિંતા તું એની, ચિંતા પ્રભુને એની કરવા દે
ધાર્યું એનું થાય છે રે જગમાં, ધાર્યું એનું તો થાવા દે
ચિત્તડું એમાં જોડીને તારું, ચિત્ત તારું એમાં રહેવા દે
પ્રભુ ચરણમાં આરામ સદા, ચરણમાં આરામ લેવા દે
મન ભટકતું રહ્યું છે સદા, આદત એની સુધારી લે
છે જગમાં પ્રભુ એક જ સાચા, મનને સત્ય આ સમજાવી દે
પ્રભુ વિના નથી કાંઈ જગમાં બીજું, સત્ય આ સ્વીકારી લે1989-09-11https://i.ytimg.com/vi/LDVy33U3NYg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=LDVy33U3NYg
|