1990-05-22
1990-05-22
1990-05-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13523
દર્શન દેવા, મન તારું કેમ અચકાયું, રે માડી

છું પામર હું તો માયાનો માનવી, મનડું મારું ફરતું રહ્યું - રે માડી
શું લાગ્યું તને, મારું એ તો ભૂલભર્યું (2)
રહે છે ગૂંથાયેલું, વ્યવહારમાં તો ચિત્તડું મારું - રે માડી, શું ...
હૈયું તો મારું, બધી આશાઓ ના તો ત્યજી શક્યું - રે માડી, શું ...
જાગ્યા વેર હૈયે ઘડીયે ઘડીયે, ના એ ભૂલી શક્યું - રે માડી, શું ...
ભાવ ને ભક્તિ, હૈયું ના પૂરું તો ભરી શક્યું - રે માડી, શું ...
ના કાવાદાવા જીવનના એ તો છોડી શક્યું - રે માડી, શું ...
ખોટી આવડત ને ખ્યાલોમાં મન રાચી રહ્યું - રે માડી, શું ...
મારી વિશ્વાસની વાતોમાં, વિશ્વાસનું બિંદુ તને ના જડયું - રે માડી, શું ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
darśana dēvā, mana tāruṁ kēma acakāyuṁ, rē māḍī
chuṁ pāmara huṁ tō māyānō mānavī, manaḍuṁ māruṁ pharatuṁ rahyuṁ - rē māḍī
śuṁ lāgyuṁ tanē, māruṁ ē tō bhūlabharyuṁ (2)
rahē chē gūṁthāyēluṁ, vyavahāramāṁ tō cittaḍuṁ māruṁ - rē māḍī, śuṁ ...
haiyuṁ tō māruṁ, badhī āśāō nā tō tyajī śakyuṁ - rē māḍī, śuṁ ...
jāgyā vēra haiyē ghaḍīyē ghaḍīyē, nā ē bhūlī śakyuṁ - rē māḍī, śuṁ ...
bhāva nē bhakti, haiyuṁ nā pūruṁ tō bharī śakyuṁ - rē māḍī, śuṁ ...
nā kāvādāvā jīvananā ē tō chōḍī śakyuṁ - rē māḍī, śuṁ ...
khōṭī āvaḍata nē khyālōmāṁ mana rācī rahyuṁ - rē māḍī, śuṁ ...
mārī viśvāsanī vātōmāṁ, viśvāsanuṁ biṁdu tanē nā jaḍayuṁ - rē māḍī, śuṁ ...
|