Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5866 | Date: 15-Jul-1995
કહી દે, કહી દે રે પ્રભુ, તારા દિલમાં છે શું, તારા દિલમાં છે શું
Kahī dē, kahī dē rē prabhu, tārā dilamāṁ chē śuṁ, tārā dilamāṁ chē śuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5866 | Date: 15-Jul-1995

કહી દે, કહી દે રે પ્રભુ, તારા દિલમાં છે શું, તારા દિલમાં છે શું

  No Audio

kahī dē, kahī dē rē prabhu, tārā dilamāṁ chē śuṁ, tārā dilamāṁ chē śuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-07-15 1995-07-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1354 કહી દે, કહી દે રે પ્રભુ, તારા દિલમાં છે શું, તારા દિલમાં છે શું કહી દે, કહી દે રે પ્રભુ, તારા દિલમાં છે શું, તારા દિલમાં છે શું

ના કહીને રે અમને, મૂંઝાવે છે શાને રે અમને, હવે તો તું કહી દે

રહ્યાં છે મૂંઝારા ઘણા, હૈયાંમાં રે અમારા, મૂંઝવીને કરે છે વધારો શાને

મૂંઝવીને વધુ અમને, મૂંઝાઈએ વધુ એમાં, શું ગમે છે એ તો તને

મૂંઝાયા જ્યારે રે અમે, કહી દીધું અમે તો તને, કહી દે, તારા દિલમાં છે શું

હોય ભલે એ મારી વિરુદ્ધ, પણ હવે એ તો તું કહી દે, કહી દે

નહીં કહેશે જ્યાં તું, મારે ત્યાં સમજવું શું, હવે દિલ ખોલીને તો કહી દે

તારા કહેવામાં તો હશે મારગ અમારા, હશે ભલે ઠપકાના સૂરમાં પણ તું કહી દે

ના કહીને જોવા છે શું મૂંઝવણના આંસુ તારે મારા, હવે તો તું કહી દે, કહી દે

છે હૈયાંમાં મારા, ધામ તો તારા, થાય છે હૈયાંમાં મૂંઝારા શાના, તું કહી દે

નજરથી કહેજે, વાણીથી કહેજે, કહેજે રે તું પાઈ પ્યાલા પ્રેરણાના, પણ તું કહી દે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahī dē, kahī dē rē prabhu, tārā dilamāṁ chē śuṁ, tārā dilamāṁ chē śuṁ

nā kahīnē rē amanē, mūṁjhāvē chē śānē rē amanē, havē tō tuṁ kahī dē

rahyāṁ chē mūṁjhārā ghaṇā, haiyāṁmāṁ rē amārā, mūṁjhavīnē karē chē vadhārō śānē

mūṁjhavīnē vadhu amanē, mūṁjhāīē vadhu ēmāṁ, śuṁ gamē chē ē tō tanē

mūṁjhāyā jyārē rē amē, kahī dīdhuṁ amē tō tanē, kahī dē, tārā dilamāṁ chē śuṁ

hōya bhalē ē mārī viruddha, paṇa havē ē tō tuṁ kahī dē, kahī dē

nahīṁ kahēśē jyāṁ tuṁ, mārē tyāṁ samajavuṁ śuṁ, havē dila khōlīnē tō kahī dē

tārā kahēvāmāṁ tō haśē māraga amārā, haśē bhalē ṭhapakānā sūramāṁ paṇa tuṁ kahī dē

nā kahīnē jōvā chē śuṁ mūṁjhavaṇanā āṁsu tārē mārā, havē tō tuṁ kahī dē, kahī dē

chē haiyāṁmāṁ mārā, dhāma tō tārā, thāya chē haiyāṁmāṁ mūṁjhārā śānā, tuṁ kahī dē

najarathī kahējē, vāṇīthī kahējē, kahējē rē tuṁ pāī pyālā prēraṇānā, paṇa tuṁ kahī dē
Scan Image

Gujarati Bhajan no. 5866 by Satguru Devendra Ghia - Kaka
First...586358645865...Last