1990-05-30
1990-05-30
1990-05-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13544
અરે ઓ ઘટ ઘટના ઘાટ ઘડનારા, ઘડયાં તેં તનના તો ઘાટ મારા
અરે ઓ ઘટ ઘટના ઘાટ ઘડનારા, ઘડયાં તેં તનના તો ઘાટ મારા
ઘડજે હવે તું મનના ઘાટ મારા તો સાચા
ભરી સુંદરતા જગમાં તો ઘણી, દેજે સાચી સુંદરતા તારી રે હૈયામાં મારા
દેખાયે ભલે વિકૃત સ્વરૂપો તો કુદરતમાં, હરી લેજો વિકૃતિ તો હૈયામાંથી મારા
ભરી સુવાસ ફૂલોમાં, મહેકાવી તો ક્યારી, મહેકાવી દેજો સુવાસથી તો જીવન અમારા
મૂક્યા છે વિશ્વાસ તો તુજમાં, રાખજે અમને તુજમાં વિશ્વાસ રાખનારા
દિલાસા મળ્યા જીવનમાં તો ખોટા, નથી જોઈતા હવે તો વધુ દિલાસા
રહ્યા છે પગ તો ડગમગતા ને ડગમગતા, માગી રહ્યા છે તારી તો સ્થિરતા
વળ્યું ના કાંઈ, મુકાવી મસ્તકે હાથ અન્યના, દેજે મૂકી હાથ તારો મસ્તકે તો મારા
ના મળ્યો પ્યાર જગમાં તો સાચો, દઈ દેજે પ્યાર તારો તો સાચો
જોઈતા નથી દર્શન હવે અન્યના, દઈ દે હવે તો દર્શન તારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō ghaṭa ghaṭanā ghāṭa ghaḍanārā, ghaḍayāṁ tēṁ tananā tō ghāṭa mārā
ghaḍajē havē tuṁ mananā ghāṭa mārā tō sācā
bharī suṁdaratā jagamāṁ tō ghaṇī, dējē sācī suṁdaratā tārī rē haiyāmāṁ mārā
dēkhāyē bhalē vikr̥ta svarūpō tō kudaratamāṁ, harī lējō vikr̥ti tō haiyāmāṁthī mārā
bharī suvāsa phūlōmāṁ, mahēkāvī tō kyārī, mahēkāvī dējō suvāsathī tō jīvana amārā
mūkyā chē viśvāsa tō tujamāṁ, rākhajē amanē tujamāṁ viśvāsa rākhanārā
dilāsā malyā jīvanamāṁ tō khōṭā, nathī jōītā havē tō vadhu dilāsā
rahyā chē paga tō ḍagamagatā nē ḍagamagatā, māgī rahyā chē tārī tō sthiratā
valyuṁ nā kāṁī, mukāvī mastakē hātha anyanā, dējē mūkī hātha tārō mastakē tō mārā
nā malyō pyāra jagamāṁ tō sācō, daī dējē pyāra tārō tō sācō
jōītā nathī darśana havē anyanā, daī dē havē tō darśana tārā
|