1990-06-15
1990-06-15
1990-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13574
છે જગમાં બધું રે પ્રભુ, એ તો તમારું ને તમારું જ છે
છે જગમાં બધું રે પ્રભુ, એ તો તમારું ને તમારું જ છે
છીએ અમે તો તમારા રે પ્રભુ, તમે એક જ તો અમારા છો
હવા ને પાણી ભી છે તમારા, અંધારા ને અજવાળા ભી તમારા છે - છીએ...
છે હૈયાની હર ધડકન તમારી, શ્વાસેશ્વાસ ભી તમારા છે - છીએ...
હર ઇચ્છા ભી છે તમારી, હર કર્મ ભી તો તમારા છે - છીએ...
દૃષ્ટિ ભી છે તો તમારી, હર દૃશ્ય ભી તો તમારા છે - છીએ...
હૈયે ઊછળતી ભાવોની ભરતી તમારી, ધરવા છે જ્યાં, એ ચરણ ભી તમારા છે - છીએ...
જગ તો તમારી માયા છે, માનવ તો તમારા પૂતળાં છે - છીએ...
હર પ્રકાશમાં તેજ તો તમારા છે, આતમતેજ ભી તો તમારા છે - છીએ...
સુખદુઃખની રચના ભી તમારી છે, દુઃખદર્દ ભી તો તમારા છે - છીએ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jagamāṁ badhuṁ rē prabhu, ē tō tamāruṁ nē tamāruṁ ja chē
chīē amē tō tamārā rē prabhu, tamē ēka ja tō amārā chō
havā nē pāṇī bhī chē tamārā, aṁdhārā nē ajavālā bhī tamārā chē - chīē...
chē haiyānī hara dhaḍakana tamārī, śvāsēśvāsa bhī tamārā chē - chīē...
hara icchā bhī chē tamārī, hara karma bhī tō tamārā chē - chīē...
dr̥ṣṭi bhī chē tō tamārī, hara dr̥śya bhī tō tamārā chē - chīē...
haiyē ūchalatī bhāvōnī bharatī tamārī, dharavā chē jyāṁ, ē caraṇa bhī tamārā chē - chīē...
jaga tō tamārī māyā chē, mānava tō tamārā pūtalāṁ chē - chīē...
hara prakāśamāṁ tēja tō tamārā chē, ātamatēja bhī tō tamārā chē - chīē...
sukhaduḥkhanī racanā bhī tamārī chē, duḥkhadarda bhī tō tamārā chē - chīē...
|
|