1990-06-22
1990-06-22
1990-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13587
કરતા રહે માનવ તો જગમાં કર્મો તો ખોટા
કરતા રહે માનવ તો જગમાં કર્મો તો ખોટા
છે જગજનની તો, મનના રે મોટા. (2)
પાપો આચરતા રહ્યા માનવો, જીવનમાં તો કેટલાં
દેતા રહ્યા જગજનની સુધરવા માનવને તો મોકા - છે જગજનની...
ભૂલ્યા ના જગજનની બાળને, રહ્યા ભલે એને એ ભૂલતાં - છે જગજનની...
પ્રભુના નામે-નામે ભી રહી, આચરણ રાખે રે જૂઠાં - છે જગજનની...
માનો ન માનો એને, ફિકર એ તો કરે છે સહુની - છે જગજનની ..
સુધર્યા, એને ગળે લગાવ્યા, ના સુધર્યા, એને ભી અપનાવ્યા - છે જગજનની ...
છે અસંખ્ય જીવોના જીવનદાતા, કદી એ તો કાંઈ ના ચૂક્યા - છે જગજનની...
રહ્યા જે એના ભરોસે, સંસાર સાગરે, નાવ એની રાખી તો તરતી - છે જગજનની ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatā rahē mānava tō jagamāṁ karmō tō khōṭā
chē jagajananī tō, mananā rē mōṭā. (2)
pāpō ācaratā rahyā mānavō, jīvanamāṁ tō kēṭalāṁ
dētā rahyā jagajananī sudharavā mānavanē tō mōkā - chē jagajananī...
bhūlyā nā jagajananī bālanē, rahyā bhalē ēnē ē bhūlatāṁ - chē jagajananī...
prabhunā nāmē-nāmē bhī rahī, ācaraṇa rākhē rē jūṭhāṁ - chē jagajananī...
mānō na mānō ēnē, phikara ē tō karē chē sahunī - chē jagajananī ..
sudharyā, ēnē galē lagāvyā, nā sudharyā, ēnē bhī apanāvyā - chē jagajananī ...
chē asaṁkhya jīvōnā jīvanadātā, kadī ē tō kāṁī nā cūkyā - chē jagajananī...
rahyā jē ēnā bharōsē, saṁsāra sāgarē, nāva ēnī rākhī tō taratī - chē jagajananī ...
|
|