Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2683 | Date: 03-Aug-1990
સુખના સપના સહુ કોઈ સેવે, દુઃખના સેવે ના કોઈ રે
Sukhanā sapanā sahu kōī sēvē, duḥkhanā sēvē nā kōī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2683 | Date: 03-Aug-1990

સુખના સપના સહુ કોઈ સેવે, દુઃખના સેવે ના કોઈ રે

  No Audio

sukhanā sapanā sahu kōī sēvē, duḥkhanā sēvē nā kōī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-08-03 1990-08-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13672 સુખના સપના સહુ કોઈ સેવે, દુઃખના સેવે ના કોઈ રે સુખના સપના સહુ કોઈ સેવે, દુઃખના સેવે ના કોઈ રે

ઊંડે-ઊંડે છે સહુના હૈયે, એના જેવું નથી રે, જગમાં કોઈ રે

નયનોથી નીરખી શકે અન્યને, ખુદને નીરખી શકે ના કોઈ રે

નીરખવા ખુદને જોઈએ આરસી, તે પણ શુદ્ધ જો હોય રે

પૂર્ણતેજ સૂર્યના મેળવવા, આકાશ તો નિરભ્ર હોય રે

જ્ઞાનને સાચું સમજવા રે, છે જરૂર, શંકા નિર્મૂળ થઈ હોય રે

લક્ષ્યને સમજવા ને વિંધવા, છે જરૂર, નજર સ્થિર થઈ હોય રે

સ્વપ્નનું સુખ તો સપનામાં રહેશે, જાગૃત જગ જ્યાં બીજું હોય રે

મેળવવું છે સુખ જે જગમાં, જોજે પગ સ્થિર એમાં તો હોય રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhanā sapanā sahu kōī sēvē, duḥkhanā sēvē nā kōī rē

ūṁḍē-ūṁḍē chē sahunā haiyē, ēnā jēvuṁ nathī rē, jagamāṁ kōī rē

nayanōthī nīrakhī śakē anyanē, khudanē nīrakhī śakē nā kōī rē

nīrakhavā khudanē jōīē ārasī, tē paṇa śuddha jō hōya rē

pūrṇatēja sūryanā mēlavavā, ākāśa tō nirabhra hōya rē

jñānanē sācuṁ samajavā rē, chē jarūra, śaṁkā nirmūla thaī hōya rē

lakṣyanē samajavā nē viṁdhavā, chē jarūra, najara sthira thaī hōya rē

svapnanuṁ sukha tō sapanāmāṁ rahēśē, jāgr̥ta jaga jyāṁ bījuṁ hōya rē

mēlavavuṁ chē sukha jē jagamāṁ, jōjē paga sthira ēmāṁ tō hōya rē
Scan Image

Gujarati Bhajan no. 2683 by Satguru Devendra Ghia - Kaka
First...268326842685...Last