1990-08-10
1990-08-10
1990-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13684
માયાના કાદવમાં તો છે સહુ ખદબદતાં રે જીવડાં
માયાના કાદવમાં તો છે સહુ ખદબદતાં રે જીવડાં
મુક્તિના અત્તર તો, જલદી ના એને રે ગમે. (2)
નીકળે જ્યાં બહાર, વાતાવરણે ગૂંગળાતા કાદવમાં પાછાં એ તો પડે
આંખે ચડી છે માયા, દૃશ્ય મુક્તિના, ના જોવા એને તો મળે
કોઠે પડી છે માયા તો એવી, રહે માયામાં જીવન, એ તો વિતાવી
જાગે ના અંતરમાં, છોડવી છે માયા, માયામાં એ પડયા રહે
અધકચરા નિર્ણયો, પાડે પાછા માયામાં, પાછા ને પાછા એમાં પડે
જાગે જુએ હાલ બીજાના તો સામે, તોય માયા ના છોડે
પડયા જ્યાં પગ એકવાર એમાં, ઊંડા ને ઊંડા એમાં ખૂંપતા રહે
કાઢવા કરે કોશિશ બીજા એને, એને પણ એમાં એ તો ખેંચે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māyānā kādavamāṁ tō chē sahu khadabadatāṁ rē jīvaḍāṁ
muktinā attara tō, jaladī nā ēnē rē gamē. (2)
nīkalē jyāṁ bahāra, vātāvaraṇē gūṁgalātā kādavamāṁ pāchāṁ ē tō paḍē
āṁkhē caḍī chē māyā, dr̥śya muktinā, nā jōvā ēnē tō malē
kōṭhē paḍī chē māyā tō ēvī, rahē māyāmāṁ jīvana, ē tō vitāvī
jāgē nā aṁtaramāṁ, chōḍavī chē māyā, māyāmāṁ ē paḍayā rahē
adhakacarā nirṇayō, pāḍē pāchā māyāmāṁ, pāchā nē pāchā ēmāṁ paḍē
jāgē juē hāla bījānā tō sāmē, tōya māyā nā chōḍē
paḍayā jyāṁ paga ēkavāra ēmāṁ, ūṁḍā nē ūṁḍā ēmāṁ khūṁpatā rahē
kāḍhavā karē kōśiśa bījā ēnē, ēnē paṇa ēmāṁ ē tō khēṁcē
|