1995-07-31
1995-07-31
1995-07-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1371
છે સત્યની રાહ તો ઘણી દૂર, સત્યુગ ને કળિયુગનું છે અંતર તો મોટું

લાગશે રાહ સત્યની તો આકરી, હશે હૈયું તો લોભમાં તો જ્યાં ચકચૂર
કળિયુગના તો છે વર્તન રે ખોટા, લાગે આકરા, જીવનમાં એને તો સહેવા
સુખ શાંતિનું દર્શન લાગશે તો દૂર, લોભલાલચમાં હૈયું તો હોય જો ભરપૂર
કડવાશનું હશે ચલણ હૈયાંમાં જો વધુ, બદલાતુંને બદલાતું રહે જ્યાં બધુંને બધું
તારા ને મારાની વચ્ચે હશે તરાડ જો વધુ, સમાજાશે નહિ જીવનમાં ત્યારે તો શું કરવું
રઘવાયા થઈ ફરે જગમાં તો સહુ, કરે કોશિશો મેળવવા છેડા, આવક જાવકના સહુ
કરે પ્રશંસા સત્યના રાહની તો સહુ, તૈયાર નથી એ રાહે ચાલવાને તો સહુ
હાલ બેહાલ થતા જોવે એ રાહ ઉપર, રહ્યાં છે ને રહે છે આ રાહથી સહુ દૂર
સત્ય વિના નથી થાતી ઝાંખી પ્રભુની, જાણે છે જગમાં એ તો સહુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē satyanī rāha tō ghaṇī dūra, satyuga nē kaliyuganuṁ chē aṁtara tō mōṭuṁ
lāgaśē rāha satyanī tō ākarī, haśē haiyuṁ tō lōbhamāṁ tō jyāṁ cakacūra
kaliyuganā tō chē vartana rē khōṭā, lāgē ākarā, jīvanamāṁ ēnē tō sahēvā
sukha śāṁtinuṁ darśana lāgaśē tō dūra, lōbhalālacamāṁ haiyuṁ tō hōya jō bharapūra
kaḍavāśanuṁ haśē calaṇa haiyāṁmāṁ jō vadhu, badalātuṁnē badalātuṁ rahē jyāṁ badhuṁnē badhuṁ
tārā nē mārānī vaccē haśē tarāḍa jō vadhu, samājāśē nahi jīvanamāṁ tyārē tō śuṁ karavuṁ
raghavāyā thaī pharē jagamāṁ tō sahu, karē kōśiśō mēlavavā chēḍā, āvaka jāvakanā sahu
karē praśaṁsā satyanā rāhanī tō sahu, taiyāra nathī ē rāhē cālavānē tō sahu
hāla bēhāla thatā jōvē ē rāha upara, rahyāṁ chē nē rahē chē ā rāhathī sahu dūra
satya vinā nathī thātī jhāṁkhī prabhunī, jāṇē chē jagamāṁ ē tō sahu
|