1995-08-03
1995-08-03
1995-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1374
પધારો પધારો પધારો પ્રભુજી, મારા હૈયે તમે તો આજ પધારો

હશે ભાવો જીવનમાં મારા અધૂરા, કરો જોઈતો હવે એમાં તો વધારો
ઉગાર્યા અનેક બાળને જગમાં તમે, આ બાળનો કરો હવે એમાં ઉમેરો
કરવું નથી વર્ણન, સંકટનું મારે મારું, લાગે સંકટ તમને તમારું, સંકટને હવે નિવારો
વારાફરતી રહ્યાં છે ઉગારતા સહુને, આ બાળનો લાવો હવે એમાં તો વારો
છે હાલત કફોડી આ બાળની રે જગમાં, કરી કસોટીઓ, કરો ના એમાં વધારો
ભક્ત કાજે તોડયા ઘણા ધારા તમે તમારા, આવી હવે તોડો તમે આ ધારો
ખામીભર્યો છે આ બાળ સદા તો તમારો, પધારી હવે એને તો સુધારો સુધારો
હશે તકલીફ આ બાળને ભલે ઘણી, લેશો ના તકલીફ બીજી, પણ પધારો
તમને ગમે કે ના ગમે ચહેરો મારો, પડશે જોવો તમારે ચહેરો મારો, હવે તો પધારો
https://www.youtube.com/watch?v=hwSIy9ZmzTA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પધારો પધારો પધારો પ્રભુજી, મારા હૈયે તમે તો આજ પધારો
હશે ભાવો જીવનમાં મારા અધૂરા, કરો જોઈતો હવે એમાં તો વધારો
ઉગાર્યા અનેક બાળને જગમાં તમે, આ બાળનો કરો હવે એમાં ઉમેરો
કરવું નથી વર્ણન, સંકટનું મારે મારું, લાગે સંકટ તમને તમારું, સંકટને હવે નિવારો
વારાફરતી રહ્યાં છે ઉગારતા સહુને, આ બાળનો લાવો હવે એમાં તો વારો
છે હાલત કફોડી આ બાળની રે જગમાં, કરી કસોટીઓ, કરો ના એમાં વધારો
ભક્ત કાજે તોડયા ઘણા ધારા તમે તમારા, આવી હવે તોડો તમે આ ધારો
ખામીભર્યો છે આ બાળ સદા તો તમારો, પધારી હવે એને તો સુધારો સુધારો
હશે તકલીફ આ બાળને ભલે ઘણી, લેશો ના તકલીફ બીજી, પણ પધારો
તમને ગમે કે ના ગમે ચહેરો મારો, પડશે જોવો તમારે ચહેરો મારો, હવે તો પધારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
padhārō padhārō padhārō prabhujī, mārā haiyē tamē tō āja padhārō
haśē bhāvō jīvanamāṁ mārā adhūrā, karō jōītō havē ēmāṁ tō vadhārō
ugāryā anēka bālanē jagamāṁ tamē, ā bālanō karō havē ēmāṁ umērō
karavuṁ nathī varṇana, saṁkaṭanuṁ mārē māruṁ, lāgē saṁkaṭa tamanē tamāruṁ, saṁkaṭanē havē nivārō
vārāpharatī rahyāṁ chē ugāratā sahunē, ā bālanō lāvō havē ēmāṁ tō vārō
chē hālata kaphōḍī ā bālanī rē jagamāṁ, karī kasōṭīō, karō nā ēmāṁ vadhārō
bhakta kājē tōḍayā ghaṇā dhārā tamē tamārā, āvī havē tōḍō tamē ā dhārō
khāmībharyō chē ā bāla sadā tō tamārō, padhārī havē ēnē tō sudhārō sudhārō
haśē takalīpha ā bālanē bhalē ghaṇī, lēśō nā takalīpha bījī, paṇa padhārō
tamanē gamē kē nā gamē cahērō mārō, paḍaśē jōvō tamārē cahērō mārō, havē tō padhārō
પધારો પધારો પધારો પ્રભુજી, મારા હૈયે તમે તો આજ પધારોપધારો પધારો પધારો પ્રભુજી, મારા હૈયે તમે તો આજ પધારો
હશે ભાવો જીવનમાં મારા અધૂરા, કરો જોઈતો હવે એમાં તો વધારો
ઉગાર્યા અનેક બાળને જગમાં તમે, આ બાળનો કરો હવે એમાં ઉમેરો
કરવું નથી વર્ણન, સંકટનું મારે મારું, લાગે સંકટ તમને તમારું, સંકટને હવે નિવારો
વારાફરતી રહ્યાં છે ઉગારતા સહુને, આ બાળનો લાવો હવે એમાં તો વારો
છે હાલત કફોડી આ બાળની રે જગમાં, કરી કસોટીઓ, કરો ના એમાં વધારો
ભક્ત કાજે તોડયા ઘણા ધારા તમે તમારા, આવી હવે તોડો તમે આ ધારો
ખામીભર્યો છે આ બાળ સદા તો તમારો, પધારી હવે એને તો સુધારો સુધારો
હશે તકલીફ આ બાળને ભલે ઘણી, લેશો ના તકલીફ બીજી, પણ પધારો
તમને ગમે કે ના ગમે ચહેરો મારો, પડશે જોવો તમારે ચહેરો મારો, હવે તો પધારો1995-08-03https://i.ytimg.com/vi/hwSIy9ZmzTA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=hwSIy9ZmzTA
|