1990-09-17
1990-09-17
1990-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13755
જીવન જીવવામાં જેને રસ નથી, મરવાના વાંકે એ તો જીવી રહ્યા

નક્કી નથી મંઝિલ તો જેની, ઉદ્દેશ વિના તો જીવન વિતાવી રહ્યા - મરવાના...
રોગે ઘેરાયેલા તન-મનથી, જીવનની મજા માણી શક્તા નથી - મરવાના...
ખોટા ખયાલો ને ખોટા વિચારોમાં જે ડૂબ્યા રહ્યા, માર્ગ કાઢી શક્તા નથી - મરવાના...
હતાશા ને નિરાશામાંથી જીવનમાં, તો જે બહાર ના નીકળ્યા - મરવાના...
ના વિશ્વાસ પ્રભુમાં, ખુદમાં કે અન્યમાં તો જે રાખી શક્યા - મરવાના...
સાથ જીવનમાં ના કોઈનો પામ્યા, સાથ ના કોઈને દઈ શક્યા - મરવાના...
જીવનની કડવાટ પીતા રહ્યા, અમૃત જીવનનું તો ના પામી શક્યા - મરવાના...
તેજ જીવનનું જે ના પામી શક્યા, જીવનમાં અંધારે અટવાતા રહ્યા - મરવાના...
અપમાનના ઘૂંટડા સદા પીતા રહ્યા, કદી જીવનમાં માન ના પામ્યા - મરવાના...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana jīvavāmāṁ jēnē rasa nathī, maravānā vāṁkē ē tō jīvī rahyā
nakkī nathī maṁjhila tō jēnī, uddēśa vinā tō jīvana vitāvī rahyā - maravānā...
rōgē ghērāyēlā tana-manathī, jīvananī majā māṇī śaktā nathī - maravānā...
khōṭā khayālō nē khōṭā vicārōmāṁ jē ḍūbyā rahyā, mārga kāḍhī śaktā nathī - maravānā...
hatāśā nē nirāśāmāṁthī jīvanamāṁ, tō jē bahāra nā nīkalyā - maravānā...
nā viśvāsa prabhumāṁ, khudamāṁ kē anyamāṁ tō jē rākhī śakyā - maravānā...
sātha jīvanamāṁ nā kōīnō pāmyā, sātha nā kōīnē daī śakyā - maravānā...
jīvananī kaḍavāṭa pītā rahyā, amr̥ta jīvananuṁ tō nā pāmī śakyā - maravānā...
tēja jīvananuṁ jē nā pāmī śakyā, jīvanamāṁ aṁdhārē aṭavātā rahyā - maravānā...
apamānanā ghūṁṭaḍā sadā pītā rahyā, kadī jīvanamāṁ māna nā pāmyā - maravānā...
|
|