1990-09-28
1990-09-28
1990-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13784
છોડ હવે ખોટી તારી ડંફાસ જીવનમાં, પાણી તારું મપાઈ ગયું છે

કરી ના શક્યો સહન તું કિસ્મતના તો માર - પાણી તારું...
રહ્યો ઊણો ઊતરતો, સંજોગોમાં, જીવનમાં કંઈક વાર - પાણી તારું...
રહ્યો છે કાઢતો દોષ, અન્યના હજાર વાર - પાણી તારું ...
બની ગયો છે મન આગળ જ્યાં તું લાચાર - પાણી તારું...
ટકી ના શક્યો શ્રદ્ધામાં, જીવનમાં તો સદાય - પાણી તારું ...
માથે હાથ દઈ બેઠો, જીવનમાં તો અનેકવાર - પાણી તારું ...
તણાતો ગયો ક્રોધમાં, જીવનમાં તો કંઈકવાર - પાણી તારું ...
નિરાશામાં, જલદી તો તું, જાય છે અકળાઈ - પાણી તારું ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍa havē khōṭī tārī ḍaṁphāsa jīvanamāṁ, pāṇī tāruṁ mapāī gayuṁ chē
karī nā śakyō sahana tuṁ kismatanā tō māra - pāṇī tāruṁ...
rahyō ūṇō ūtaratō, saṁjōgōmāṁ, jīvanamāṁ kaṁīka vāra - pāṇī tāruṁ...
rahyō chē kāḍhatō dōṣa, anyanā hajāra vāra - pāṇī tāruṁ ...
banī gayō chē mana āgala jyāṁ tuṁ lācāra - pāṇī tāruṁ...
ṭakī nā śakyō śraddhāmāṁ, jīvanamāṁ tō sadāya - pāṇī tāruṁ ...
māthē hātha daī bēṭhō, jīvanamāṁ tō anēkavāra - pāṇī tāruṁ ...
taṇātō gayō krōdhamāṁ, jīvanamāṁ tō kaṁīkavāra - pāṇī tāruṁ ...
nirāśāmāṁ, jaladī tō tuṁ, jāya chē akalāī - pāṇī tāruṁ ...
|
|