Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2810 | Date: 06-Oct-1990
લઈ લે છે કંઈક તો જ્યાં પ્રભુ, કંઈક એ તો દેતા જાય છે
Laī lē chē kaṁīka tō jyāṁ prabhu, kaṁīka ē tō dētā jāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2810 | Date: 06-Oct-1990

લઈ લે છે કંઈક તો જ્યાં પ્રભુ, કંઈક એ તો દેતા જાય છે

  No Audio

laī lē chē kaṁīka tō jyāṁ prabhu, kaṁīka ē tō dētā jāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-10-06 1990-10-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13799 લઈ લે છે કંઈક તો જ્યાં પ્રભુ, કંઈક એ તો દેતા જાય છે લઈ લે છે કંઈક તો જ્યાં પ્રભુ, કંઈક એ તો દેતા જાય છે

લેશે જ્યાં તો એક, પ્રભુ સવાયું એ તો દેતા જાય છે

લેવામાં લૂંટશે તને જ્યાં તો પ્રભુ, બેડોપાર તારો થઈ જાય છે

દેવામાં પ્રભુને ના અચકાતો, ભલે લેવાય એટલું લેતા જાય છે

અચકાશે જ્યાં તું એમાં, અટકશે, પ્રભુપાત્ર તારું નહિ છલકાય રે

દઈશ પ્રભુને દુઃખ તો જ્યાં, જોજે સવાયું ના એ દઈ જાય રે

મન વિચારી, દેજે સુખ પ્રભુને, સવાયું એ તો કરતો જાય રે

જાશે વધતું તો એટલું, હસ્તી દુઃખની ત્યાં તો હટી જાય રે

સમજી વિચારી વાત ધરજે તું આ હૈયે, છે ચાવી સુખની એમાં સમાઈ રે

જ્યાં દેવાનું તો છે હાથમાં તો તારા, દોષ પ્રભુના નહિ કઢાય રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

laī lē chē kaṁīka tō jyāṁ prabhu, kaṁīka ē tō dētā jāya chē

lēśē jyāṁ tō ēka, prabhu savāyuṁ ē tō dētā jāya chē

lēvāmāṁ lūṁṭaśē tanē jyāṁ tō prabhu, bēḍōpāra tārō thaī jāya chē

dēvāmāṁ prabhunē nā acakātō, bhalē lēvāya ēṭaluṁ lētā jāya chē

acakāśē jyāṁ tuṁ ēmāṁ, aṭakaśē, prabhupātra tāruṁ nahi chalakāya rē

daīśa prabhunē duḥkha tō jyāṁ, jōjē savāyuṁ nā ē daī jāya rē

mana vicārī, dējē sukha prabhunē, savāyuṁ ē tō karatō jāya rē

jāśē vadhatuṁ tō ēṭaluṁ, hastī duḥkhanī tyāṁ tō haṭī jāya rē

samajī vicārī vāta dharajē tuṁ ā haiyē, chē cāvī sukhanī ēmāṁ samāī rē

jyāṁ dēvānuṁ tō chē hāthamāṁ tō tārā, dōṣa prabhunā nahi kaḍhāya rē
Scan Image

Gujarati Bhajan no. 2810 by Satguru Devendra Ghia - Kaka
First...280928102811...Last