Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2841 | Date: 25-Oct-1990
ટીપે-ટીપે તો સરોવર ભરાય, ટીપે-ટીપે તો સરોવર ભરાય
Ṭīpē-ṭīpē tō sarōvara bharāya, ṭīpē-ṭīpē tō sarōvara bharāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2841 | Date: 25-Oct-1990

ટીપે-ટીપે તો સરોવર ભરાય, ટીપે-ટીપે તો સરોવર ભરાય

  No Audio

ṭīpē-ṭīpē tō sarōvara bharāya, ṭīpē-ṭīpē tō sarōvara bharāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-10-25 1990-10-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13830 ટીપે-ટીપે તો સરોવર ભરાય, ટીપે-ટીપે તો સરોવર ભરાય ટીપે-ટીપે તો સરોવર ભરાય, ટીપે-ટીપે તો સરોવર ભરાય

થોડું-થોડું પુણ્ય કરતા રે ભેગું, પાપ તો ધોવાતા જાય

કરતા રે રોજ યત્નો રે સાચાં, મનડું કાબૂમાં તો આવતું જાય

દઈને ધ્યાન કરતા રે પાઠ, પાઠ તો યાદ રહેતા જાય

ધીરે-ધીરે વધતાં રે આગળ, સ્થાને તો પહોંચી જવાય

ધીરે-ધીરે સબંધ તો બાંધતા, સબંધ તો વધતા જાય

કાંકરે-કાંકરાં ગોઠવતાં તો સાથે, પાળ તો બંધાતી જાય

ચપટી-ચપટી ધૂળ થાતાં રે ભેગી, ધૂળનાં ઢગલાં થાતાં જાય

એક-એક રૂપિયો કરતા ભેગા, ભંડાર એનો ભરાતો જાય

નજરમાં ધીરે-ધીરે લાવતાં મૂર્તિ ‘મા’ ની, નજરમાં એ સમાતી જાય

છે સાધનાનું તો મૂળ આ, સાધના સાધી પ્રભુ પાસે પહોંચી જવાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ṭīpē-ṭīpē tō sarōvara bharāya, ṭīpē-ṭīpē tō sarōvara bharāya

thōḍuṁ-thōḍuṁ puṇya karatā rē bhēguṁ, pāpa tō dhōvātā jāya

karatā rē rōja yatnō rē sācāṁ, manaḍuṁ kābūmāṁ tō āvatuṁ jāya

daīnē dhyāna karatā rē pāṭha, pāṭha tō yāda rahētā jāya

dhīrē-dhīrē vadhatāṁ rē āgala, sthānē tō pahōṁcī javāya

dhīrē-dhīrē sabaṁdha tō bāṁdhatā, sabaṁdha tō vadhatā jāya

kāṁkarē-kāṁkarāṁ gōṭhavatāṁ tō sāthē, pāla tō baṁdhātī jāya

capaṭī-capaṭī dhūla thātāṁ rē bhēgī, dhūlanāṁ ḍhagalāṁ thātāṁ jāya

ēka-ēka rūpiyō karatā bhēgā, bhaṁḍāra ēnō bharātō jāya

najaramāṁ dhīrē-dhīrē lāvatāṁ mūrti ‘mā' nī, najaramāṁ ē samātī jāya

chē sādhanānuṁ tō mūla ā, sādhanā sādhī prabhu pāsē pahōṁcī javāya
Scan Image

Gujarati Bhajan no. 2841 by Satguru Devendra Ghia - Kaka
First...283928402841...Last