Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2843 | Date: 26-Oct-1990
છે જગકર્તા તો જ્યાં જગના કર્તા રે, ત્યારે તારા હાથમાં તો શું છે
Chē jagakartā tō jyāṁ jaganā kartā rē, tyārē tārā hāthamāṁ tō śuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2843 | Date: 26-Oct-1990

છે જગકર્તા તો જ્યાં જગના કર્તા રે, ત્યારે તારા હાથમાં તો શું છે

  No Audio

chē jagakartā tō jyāṁ jaganā kartā rē, tyārē tārā hāthamāṁ tō śuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-10-26 1990-10-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13832 છે જગકર્તા તો જ્યાં જગના કર્તા રે, ત્યારે તારા હાથમાં તો શું છે છે જગકર્તા તો જ્યાં જગના કર્તા રે, ત્યારે તારા હાથમાં તો શું છે

થાશે ના જગમાં તો, જ્યાં તારું મનધાર્યું રે - ત્યારે...

વિચારી રાખ જરા તું મનમાં રે, મન ભી તો એની જ દેન છે - ત્યારે...

લેતો રહ્યો છે જનમો તું જગમાં રે, નથી અટકાવી શક્યો જ્યાં તું એને રે - ત્યારે...

રમતો રહ્યો છે તું એની માયામાં રે, કઠપૂતળી વિના બીજો તું શું છે - ત્યારે...

કદી અહંમાં એ ફૂલતો, કદી નિરાશામાં ડૂબતો રે, ના કાંઈ તો મળ્યું રે - ત્યારે...

આવ્યા ને આવ્યા જગમાં પાછા, સ્વીકાર્યા જ્યાં પાછા જૂના રસ્તા રે - ત્યારે...

શ્વાસો મળ્યા ને શ્વાસો ખૂટયાં, રહ્યો તું તો ત્યાં ને ત્યાં જ રે - ત્યારે...

જાણી સમજી માયાને, છોડી ના જગમાં જ્યાં તેં માયાને રે - ત્યારે...

કરતા રહી કર્મો, કર્મોને ના જાણ્યાં રે, ભોગવ્યા વિના ફળ એના રે - ત્યારે...

નથી છોડવું, નથી છૂટતી માયા, કહી, રહેવું છે બેસી તો તારે રે - ત્યારે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jagakartā tō jyāṁ jaganā kartā rē, tyārē tārā hāthamāṁ tō śuṁ chē

thāśē nā jagamāṁ tō, jyāṁ tāruṁ manadhāryuṁ rē - tyārē...

vicārī rākha jarā tuṁ manamāṁ rē, mana bhī tō ēnī ja dēna chē - tyārē...

lētō rahyō chē janamō tuṁ jagamāṁ rē, nathī aṭakāvī śakyō jyāṁ tuṁ ēnē rē - tyārē...

ramatō rahyō chē tuṁ ēnī māyāmāṁ rē, kaṭhapūtalī vinā bījō tuṁ śuṁ chē - tyārē...

kadī ahaṁmāṁ ē phūlatō, kadī nirāśāmāṁ ḍūbatō rē, nā kāṁī tō malyuṁ rē - tyārē...

āvyā nē āvyā jagamāṁ pāchā, svīkāryā jyāṁ pāchā jūnā rastā rē - tyārē...

śvāsō malyā nē śvāsō khūṭayāṁ, rahyō tuṁ tō tyāṁ nē tyāṁ ja rē - tyārē...

jāṇī samajī māyānē, chōḍī nā jagamāṁ jyāṁ tēṁ māyānē rē - tyārē...

karatā rahī karmō, karmōnē nā jāṇyāṁ rē, bhōgavyā vinā phala ēnā rē - tyārē...

nathī chōḍavuṁ, nathī chūṭatī māyā, kahī, rahēvuṁ chē bēsī tō tārē rē - tyārē...
Scan Image

Gujarati Bhajan no. 2843 by Satguru Devendra Ghia - Kaka
First...284228432844...Last