Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2844 | Date: 27-Oct-1990
છે શાશ્વત પ્રશ્ન જગતમાં આ, કોણ સુખ લૂંટે છે, કોણ દુઃખ ઊભું કરે છે
Chē śāśvata praśna jagatamāṁ ā, kōṇa sukha lūṁṭē chē, kōṇa duḥkha ūbhuṁ karē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2844 | Date: 27-Oct-1990

છે શાશ્વત પ્રશ્ન જગતમાં આ, કોણ સુખ લૂંટે છે, કોણ દુઃખ ઊભું કરે છે

  No Audio

chē śāśvata praśna jagatamāṁ ā, kōṇa sukha lūṁṭē chē, kōṇa duḥkha ūbhuṁ karē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-10-27 1990-10-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13833 છે શાશ્વત પ્રશ્ન જગતમાં આ, કોણ સુખ લૂંટે છે, કોણ દુઃખ ઊભું કરે છે છે શાશ્વત પ્રશ્ન જગતમાં આ, કોણ સુખ લૂંટે છે, કોણ દુઃખ ઊભું કરે છે

સંત મહંત ઋષિમુનિઓએ કરી મંથન, કાઢયો સાર, જગત એને ધર્મ ગણે છે

ચિત્ત મન વૃત્તિની લહાણી મળી છે સરખી, પ્રશ્ન ત્યાં આ એક રહ્યો છે

જાત ન જુએ, ન પાત જુએ, પ્રશ્ન સહુને આ એકસરખો નડે છે

છે માનવની તો વાત આ, કરતા વિચાર ઊંડો, ઉકેલ એનો મળે છે

રહી છે સુખ-શાંતિની ખોજ સહુની, રસ્તા નોખનોખા લીધા છે

રસ્તા લીધા ગમ્યા જેવા જેને, મહત્ત્વ એને દેતા તો રહે છે

અસંતોષ નડયો સહુને સરખો, સહુને એ એક સરખો નડે છે

ક્રોધની જ્વાળા સહુમાં તો ભભૂકે, વિવેક સહુના એ તો હરે છે

ઇચ્છાઓની લંગાર જ્યાં ના છૂટે કે તૂટે, સુખ એ તો હરતું રહે છે

મન, ભૂમિકા જો એની ના છોડે, ફરતું ને ફેરવતું એ તો રહે છે

છે દુશ્મનો ગણ્યા ના ગણાય એટલા, સરદાર એના ષડવિકારો છે

છે શક્તિશાળી એ તો એવા, કરવા નાશ, સહુ શક્તિનો સાથ ઝંખે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē śāśvata praśna jagatamāṁ ā, kōṇa sukha lūṁṭē chē, kōṇa duḥkha ūbhuṁ karē chē

saṁta mahaṁta r̥ṣimuniōē karī maṁthana, kāḍhayō sāra, jagata ēnē dharma gaṇē chē

citta mana vr̥ttinī lahāṇī malī chē sarakhī, praśna tyāṁ ā ēka rahyō chē

jāta na juē, na pāta juē, praśna sahunē ā ēkasarakhō naḍē chē

chē mānavanī tō vāta ā, karatā vicāra ūṁḍō, ukēla ēnō malē chē

rahī chē sukha-śāṁtinī khōja sahunī, rastā nōkhanōkhā līdhā chē

rastā līdhā gamyā jēvā jēnē, mahattva ēnē dētā tō rahē chē

asaṁtōṣa naḍayō sahunē sarakhō, sahunē ē ēka sarakhō naḍē chē

krōdhanī jvālā sahumāṁ tō bhabhūkē, vivēka sahunā ē tō harē chē

icchāōnī laṁgāra jyāṁ nā chūṭē kē tūṭē, sukha ē tō haratuṁ rahē chē

mana, bhūmikā jō ēnī nā chōḍē, pharatuṁ nē phēravatuṁ ē tō rahē chē

chē duśmanō gaṇyā nā gaṇāya ēṭalā, saradāra ēnā ṣaḍavikārō chē

chē śaktiśālī ē tō ēvā, karavā nāśa, sahu śaktinō sātha jhaṁkhē chē
Scan Image

Gujarati Bhajan no. 2844 by Satguru Devendra Ghia - Kaka
First...284228432844...Last