Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2846 | Date: 27-Oct-1990
માડી તારા મુજ પરના ઉપકાર સદા તો યાદ આવે છે
Māḍī tārā muja paranā upakāra sadā tō yāda āvē chē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 2846 | Date: 27-Oct-1990

માડી તારા મુજ પરના ઉપકાર સદા તો યાદ આવે છે

  Audio

māḍī tārā muja paranā upakāra sadā tō yāda āvē chē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1990-10-27 1990-10-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13835 માડી તારા મુજ પરના ઉપકાર સદા તો યાદ આવે છે માડી તારા મુજ પરના ઉપકાર સદા તો યાદ આવે છે

જીવનની છે ગૂંથણી એવી, ભૂલભુલામણીમાં નાખી દેતી

તારા ચડતા રહ્યા છે ઉપકાર, ઉપકાર સદા તો યાદ આવે છે

મારા જેવા અનેક છે તને, અળગો કર્યો ના હૈયેથી તોય મને

ગણું કેટલાં તુજ ઉપકાર, ઉપકાર સદા તો યાદ આવે છે

મોકલ્યો જગમાં એકલો મને, દીધા જીવનમાં તો કંઈક સાથીદાર

કરતી રહી એવા કંઈક ઉપકાર, ઉપકાર સદા તારા તો યાદ આવે છે

શીખવ્યા જીવનમાં દયા, ધર્મ, દાન, હતો હું તો બહુ અજ્ઞાન

છે તારા ઉપકારોની તો લંગાર, ઉપકાર સદા તારા તો યાદ આવે છે

રહ્યા જનમોજનમના મન પર નિશાન, દીધા ભુલાવી જનમોના ભાન

ફેડવા કેમ કરીને ઉપકાર, ઉપકાર સદા તારા તો યાદ આવે છે
https://www.youtube.com/watch?v=NZIR7VAG7kU
View Original Increase Font Decrease Font

માડી તારા મુજ પરના ઉપકાર સદા તો યાદ આવે છે

જીવનની છે ગૂંથણી એવી, ભૂલભુલામણીમાં નાખી દેતી

તારા ચડતા રહ્યા છે ઉપકાર, ઉપકાર સદા તો યાદ આવે છે

મારા જેવા અનેક છે તને, અળગો કર્યો ના હૈયેથી તોય મને

ગણું કેટલાં તુજ ઉપકાર, ઉપકાર સદા તો યાદ આવે છે

મોકલ્યો જગમાં એકલો મને, દીધા જીવનમાં તો કંઈક સાથીદાર

કરતી રહી એવા કંઈક ઉપકાર, ઉપકાર સદા તારા તો યાદ આવે છે

શીખવ્યા જીવનમાં દયા, ધર્મ, દાન, હતો હું તો બહુ અજ્ઞાન

છે તારા ઉપકારોની તો લંગાર, ઉપકાર સદા તારા તો યાદ આવે છે

રહ્યા જનમોજનમના મન પર નિશાન, દીધા ભુલાવી જનમોના ભાન

ફેડવા કેમ કરીને ઉપકાર, ઉપકાર સદા તારા તો યાદ આવે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māḍī tārā muja paranā upakāra sadā tō yāda āvē chē

jīvananī chē gūṁthaṇī ēvī, bhūlabhulāmaṇīmāṁ nākhī dētī

tārā caḍatā rahyā chē upakāra, upakāra sadā tō yāda āvē chē

mārā jēvā anēka chē tanē, alagō karyō nā haiyēthī tōya manē

gaṇuṁ kēṭalāṁ tuja upakāra, upakāra sadā tō yāda āvē chē

mōkalyō jagamāṁ ēkalō manē, dīdhā jīvanamāṁ tō kaṁīka sāthīdāra

karatī rahī ēvā kaṁīka upakāra, upakāra sadā tārā tō yāda āvē chē

śīkhavyā jīvanamāṁ dayā, dharma, dāna, hatō huṁ tō bahu ajñāna

chē tārā upakārōnī tō laṁgāra, upakāra sadā tārā tō yāda āvē chē

rahyā janamōjanamanā mana para niśāna, dīdhā bhulāvī janamōnā bhāna

phēḍavā kēma karīnē upakāra, upakāra sadā tārā tō yāda āvē chē
English Explanation: Increase Font Decrease Font

Oh divine mother, I remember the immense benevolence that you shower on me.

The knots of life are such that it throws me into confusions and doubts.

Your favours on me are constantly increasing, I constantly remember your benevolence.

You have plenty of people like me around you, still you have not kept me away from you.

I can’t even count the amount of favours that you have done on me, I constantly remember your benevolence.

You taught me charity, righteousness and piety in life; I was so ignorant.

You have showered garlands and garlands of favours on me, I constantly remember your benevolence.

The marks of many lifetimes have remained on my mind, you have helped me to forget the memories of those births.

How can I forget those favours that you have done on me, I constantly remember your benevolence.
Scan Image

Gujarati Bhajan no. 2846 by Satguru Devendra Ghia - Kaka

First...284528462847...Last