Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2857 | Date: 03-Nov-1990
ચિત્ત મળ્યું છે ચિંતન કરવા, મન મળ્યું છે મનન કરવા
Citta malyuṁ chē ciṁtana karavā, mana malyuṁ chē manana karavā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2857 | Date: 03-Nov-1990

ચિત્ત મળ્યું છે ચિંતન કરવા, મન મળ્યું છે મનન કરવા

  Audio

citta malyuṁ chē ciṁtana karavā, mana malyuṁ chē manana karavā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-11-03 1990-11-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13846 ચિત્ત મળ્યું છે ચિંતન કરવા, મન મળ્યું છે મનન કરવા ચિત્ત મળ્યું છે ચિંતન કરવા, મન મળ્યું છે મનન કરવા

મળી છે બુદ્ધિ તો નિર્ણય લેવા

ચૂક્યા જીવનમાં જ્યાં આ ત્રણે, સમજાતું નથી, થાશે હાલ ત્યાં તો કેવા

દિલ મળ્યું છે પ્રભુને વસાવવા, નયનો મળ્યા છે પ્રભુને નીરખવા

તન મળ્યું છે જીવનમાં સેવા કરવા - ચૂક્યા...

ધન મળ્યું છે જીવનમાં લેવા-દેવા, અન્ન મળ્યું છે ખાવા ખવરાવવા

શ્વાસો મળ્યા છે તો જીવન જીવવાં - ચૂક્યા...

જીભ મળી છે પ્રભુને રટવા, હૈયું મળ્યું છે, હૈયું પ્રભુનું જીતવાં

વિચાર મળ્યા છે પ્રભુને જાણવા - ચૂક્યા...

શાસ્ત્રો મળ્યા છે પ્રભુને સમજવા, સાધના મળી છે પ્રભુને પામવા

ભાવ મળ્યા છે પ્રભુને નજદીક લાવવા - ચૂક્યા...
https://www.youtube.com/watch?v=qBA1HCpTWcs
View Original Increase Font Decrease Font

ચિત્ત મળ્યું છે ચિંતન કરવા, મન મળ્યું છે મનન કરવા

મળી છે બુદ્ધિ તો નિર્ણય લેવા

ચૂક્યા જીવનમાં જ્યાં આ ત્રણે, સમજાતું નથી, થાશે હાલ ત્યાં તો કેવા

દિલ મળ્યું છે પ્રભુને વસાવવા, નયનો મળ્યા છે પ્રભુને નીરખવા

તન મળ્યું છે જીવનમાં સેવા કરવા - ચૂક્યા...

ધન મળ્યું છે જીવનમાં લેવા-દેવા, અન્ન મળ્યું છે ખાવા ખવરાવવા

શ્વાસો મળ્યા છે તો જીવન જીવવાં - ચૂક્યા...

જીભ મળી છે પ્રભુને રટવા, હૈયું મળ્યું છે, હૈયું પ્રભુનું જીતવાં

વિચાર મળ્યા છે પ્રભુને જાણવા - ચૂક્યા...

શાસ્ત્રો મળ્યા છે પ્રભુને સમજવા, સાધના મળી છે પ્રભુને પામવા

ભાવ મળ્યા છે પ્રભુને નજદીક લાવવા - ચૂક્યા...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

citta malyuṁ chē ciṁtana karavā, mana malyuṁ chē manana karavā

malī chē buddhi tō nirṇaya lēvā

cūkyā jīvanamāṁ jyāṁ ā traṇē, samajātuṁ nathī, thāśē hāla tyāṁ tō kēvā

dila malyuṁ chē prabhunē vasāvavā, nayanō malyā chē prabhunē nīrakhavā

tana malyuṁ chē jīvanamāṁ sēvā karavā - cūkyā...

dhana malyuṁ chē jīvanamāṁ lēvā-dēvā, anna malyuṁ chē khāvā khavarāvavā

śvāsō malyā chē tō jīvana jīvavāṁ - cūkyā...

jībha malī chē prabhunē raṭavā, haiyuṁ malyuṁ chē, haiyuṁ prabhunuṁ jītavāṁ

vicāra malyā chē prabhunē jāṇavā - cūkyā...

śāstrō malyā chē prabhunē samajavā, sādhanā malī chē prabhunē pāmavā

bhāva malyā chē prabhunē najadīka lāvavā - cūkyā...
English Explanation: Increase Font Decrease Font

We have got the chit (psyche) for concentration, the mind for meditation and the intelligence to take decisions

If we forget all these three, do not understand, what will happen now

We have got the Heart to make the lord reside In it, the eyes to see the Lord

We have got this body to serve in life,

Wealth to give and take and food to eat and feed others

We have got the breaths to live life, the tongue to recite the name of the lord and the heart to win the heart of the lord

The thoughts have been given to us to know the Lord, The scriptures to understand the Lord,

spiritual practices to find the lord and devotion to bring the lord near to us.
Scan Image

Gujarati Bhajan no. 2857 by Satguru Devendra Ghia - Kaka

First...285728582859...Last