Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2859 | Date: 04-Nov-1990
પહેરાવી રે માડી જીવનમાં, માળા માયાની રે કેવી, જલદી ના એ કરમાતી રે
Pahērāvī rē māḍī jīvanamāṁ, mālā māyānī rē kēvī, jaladī nā ē karamātī rē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 2859 | Date: 04-Nov-1990

પહેરાવી રે માડી જીવનમાં, માળા માયાની રે કેવી, જલદી ના એ કરમાતી રે

  No Audio

pahērāvī rē māḍī jīvanamāṁ, mālā māyānī rē kēvī, jaladī nā ē karamātī rē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1990-11-04 1990-11-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13848 પહેરાવી રે માડી જીવનમાં, માળા માયાની રે કેવી, જલદી ના એ કરમાતી રે પહેરાવી રે માડી જીવનમાં, માળા માયાની રે કેવી, જલદી ના એ કરમાતી રે

નીત-નીત રે એ તો (2) રહેતી, સદાયે ખીલતી ને ખીલતી રે

છે કંઈક પુષ્પોથી, એ તો ગૂંથાયેલી, રોજ નીત-નવી કળી, એમાં રે ખીલતી રે

જાવું તું રે ગોતવા, માળા સાચા મોતીની, માયાએ બધું દીધું રે ભુલાવી રે

બનાવ્યો મસ્ત એમાં, રહ્યો વ્યસ્ત એમા, દીધું જ્ઞાન સમસ્ત રે ભુલાવી રે

કળી એક ખીલે, બીજું એમાંથી ફૂટે, રહે નિત્ય એ, એવી ને એવી રે

કાઢી ના કઢાતી, છોડી ના એ છૂટતી, માયાની માયા એવી રે લગાવી રે

લાગે જાણે એવી રે સાચી, સાચા મોતીની શોધ, દે છે રે ભુલાવી રે

દીધી છે ગળે એવી તો વળગાડી રે, દેવી છે રે, એ તને તો પહેરાવી રે
View Original Increase Font Decrease Font

પહેરાવી રે માડી જીવનમાં, માળા માયાની રે કેવી, જલદી ના એ કરમાતી રે

નીત-નીત રે એ તો (2) રહેતી, સદાયે ખીલતી ને ખીલતી રે

છે કંઈક પુષ્પોથી, એ તો ગૂંથાયેલી, રોજ નીત-નવી કળી, એમાં રે ખીલતી રે

જાવું તું રે ગોતવા, માળા સાચા મોતીની, માયાએ બધું દીધું રે ભુલાવી રે

બનાવ્યો મસ્ત એમાં, રહ્યો વ્યસ્ત એમા, દીધું જ્ઞાન સમસ્ત રે ભુલાવી રે

કળી એક ખીલે, બીજું એમાંથી ફૂટે, રહે નિત્ય એ, એવી ને એવી રે

કાઢી ના કઢાતી, છોડી ના એ છૂટતી, માયાની માયા એવી રે લગાવી રે

લાગે જાણે એવી રે સાચી, સાચા મોતીની શોધ, દે છે રે ભુલાવી રે

દીધી છે ગળે એવી તો વળગાડી રે, દેવી છે રે, એ તને તો પહેરાવી રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pahērāvī rē māḍī jīvanamāṁ, mālā māyānī rē kēvī, jaladī nā ē karamātī rē

nīta-nīta rē ē tō (2) rahētī, sadāyē khīlatī nē khīlatī rē

chē kaṁīka puṣpōthī, ē tō gūṁthāyēlī, rōja nīta-navī kalī, ēmāṁ rē khīlatī rē

jāvuṁ tuṁ rē gōtavā, mālā sācā mōtīnī, māyāē badhuṁ dīdhuṁ rē bhulāvī rē

banāvyō masta ēmāṁ, rahyō vyasta ēmā, dīdhuṁ jñāna samasta rē bhulāvī rē

kalī ēka khīlē, bījuṁ ēmāṁthī phūṭē, rahē nitya ē, ēvī nē ēvī rē

kāḍhī nā kaḍhātī, chōḍī nā ē chūṭatī, māyānī māyā ēvī rē lagāvī rē

lāgē jāṇē ēvī rē sācī, sācā mōtīnī śōdha, dē chē rē bhulāvī rē

dīdhī chē galē ēvī tō valagāḍī rē, dēvī chē rē, ē tanē tō pahērāvī rē
Scan Image

Gujarati Bhajan no. 2859 by Satguru Devendra Ghia - Kaka
First...285728582859...Last