Hymn No. 2887 | Date: 17-Nov-1990
પ્રેમભર્યો લઈ કટોરો, પાવા જગને, આવે રે માતા, ના ખાલી એ તો થાયે રે
prēmabharyō laī kaṭōrō, pāvā jaganē, āvē rē mātā, nā khālī ē tō thāyē rē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-11-17
1990-11-17
1990-11-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13876
પ્રેમભર્યો લઈ કટોરો, પાવા જગને, આવે રે માતા, ના ખાલી એ તો થાયે રે
પ્રેમભર્યો લઈ કટોરો, પાવા જગને, આવે રે માતા, ના ખાલી એ તો થાયે રે
આવે એ તો દેવા સૌની પાસે, ના મુખ પોતાનું જલદી કોઈ ખોલતાં રે
કરતા રહ્યા સહુ જગમાં પ્રેમ માયાને, કટોરો પ્રેમનો ના સ્વીકારતાં રે
પીને માયાની ધારા, મળે સુખદુઃખની છાયા, ના તૈયાર તોય એ તો થાતાં રે
જોઈ જોઈ રાહ સહુની રે માતા, ના કદી તોય એ તો કંટાળતા રે
કદી વરસાવે એ તો પ્રેમનો વરસાદ, મળતાં પાત્ર રાજી એ થાતાં રે
હાલત જગની રહી છે આ તો ચાલુ, પાત્ર ના તોય એ ખસેડતાં રે
દેવું છે એણે, જોઈએ છે જગને, હૈયેથી તોય ના આ સહુ સમજતાં રે
પીધો જેણે જગમાં એને એકવાર, ફરી-ફરી એ પીવા ચાહતા રે
કદી ના ખૂટયાં, કદી ના ખૂટશે, પાતા એને, થાકશે ના માતા રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmabharyō laī kaṭōrō, pāvā jaganē, āvē rē mātā, nā khālī ē tō thāyē rē
āvē ē tō dēvā saunī pāsē, nā mukha pōtānuṁ jaladī kōī khōlatāṁ rē
karatā rahyā sahu jagamāṁ prēma māyānē, kaṭōrō prēmanō nā svīkāratāṁ rē
pīnē māyānī dhārā, malē sukhaduḥkhanī chāyā, nā taiyāra tōya ē tō thātāṁ rē
jōī jōī rāha sahunī rē mātā, nā kadī tōya ē tō kaṁṭālatā rē
kadī varasāvē ē tō prēmanō varasāda, malatāṁ pātra rājī ē thātāṁ rē
hālata jaganī rahī chē ā tō cālu, pātra nā tōya ē khasēḍatāṁ rē
dēvuṁ chē ēṇē, jōīē chē jaganē, haiyēthī tōya nā ā sahu samajatāṁ rē
pīdhō jēṇē jagamāṁ ēnē ēkavāra, pharī-pharī ē pīvā cāhatā rē
kadī nā khūṭayāṁ, kadī nā khūṭaśē, pātā ēnē, thākaśē nā mātā rē
|