Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2889 | Date: 17-Nov-1990
અપનાવી લો મને, હવે રે પ્રભુ (2)
Apanāvī lō manē, havē rē prabhu (2)

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2889 | Date: 17-Nov-1990

અપનાવી લો મને, હવે રે પ્રભુ (2)

  No Audio

apanāvī lō manē, havē rē prabhu (2)

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-11-17 1990-11-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13877 અપનાવી લો મને, હવે રે પ્રભુ (2) અપનાવી લો મને, હવે રે પ્રભુ (2)

જેવો છું, એવો છું હું તો, પણ હું તો તારો છું

સુધારી લો, મને હવે રે પ્રભુ (2) - જેવો છું...

નાસમજદારીમાં ડૂબતો રહ્યો છું રે પ્રભુ - જેવો છું...

સદા અસ્થિર મને, જગમાં તો ફરતો રહ્યો છું રે પ્રભુ - જેવો છું...

છે વેર ને દંભથી, હૈયું મારું ભરેલું રે પ્રભુ - જેવો છું...

પાપની વ્યાખ્યા પડશે રે ટૂંકી, એવો હું તો પાપી છું રે પ્રભુ - જેવો છું...

દયા-ધરમના છેડા, રહ્યા છે દૂર ને દૂર મુજથી રે પ્રભુ - જેવો છું...

સાચો આનંદ કયો છે રે જગમાં, ના હું એ જાણું કે પામ્યો છું રે પ્રભુ - જેવો છું...

તારશે તું તો મને રે પ્રભુ, વિશ્વાસ હૈયે રાખતો આવ્યો છું રે પ્રભુ - જેવો છું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

apanāvī lō manē, havē rē prabhu (2)

jēvō chuṁ, ēvō chuṁ huṁ tō, paṇa huṁ tō tārō chuṁ

sudhārī lō, manē havē rē prabhu (2) - jēvō chuṁ...

nāsamajadārīmāṁ ḍūbatō rahyō chuṁ rē prabhu - jēvō chuṁ...

sadā asthira manē, jagamāṁ tō pharatō rahyō chuṁ rē prabhu - jēvō chuṁ...

chē vēra nē daṁbhathī, haiyuṁ māruṁ bharēluṁ rē prabhu - jēvō chuṁ...

pāpanī vyākhyā paḍaśē rē ṭūṁkī, ēvō huṁ tō pāpī chuṁ rē prabhu - jēvō chuṁ...

dayā-dharamanā chēḍā, rahyā chē dūra nē dūra mujathī rē prabhu - jēvō chuṁ...

sācō ānaṁda kayō chē rē jagamāṁ, nā huṁ ē jāṇuṁ kē pāmyō chuṁ rē prabhu - jēvō chuṁ...

tāraśē tuṁ tō manē rē prabhu, viśvāsa haiyē rākhatō āvyō chuṁ rē prabhu - jēvō chuṁ...
Scan Image

Gujarati Bhajan no. 2889 by Satguru Devendra Ghia - Kaka
First...288728882889...Last