1990-12-05
1990-12-05
1990-12-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13907
આવન ને જાવન તો જગમાં, નિત્ય થાતી દેખાય છે
આવન ને જાવન તો જગમાં, નિત્ય થાતી દેખાય છે
એક જનમતું તો બીજું મરણ પામતું, જગમાં દેખાય છે
એક જગ્યાએ હોય જે ઊભું, બીજે જાતું એ તો દેખાય છે
રોજ સૂરજ ઊગતો ને આથમતો, તો નિત્ય દેખાય છે
જીવનમાં તો સુખ આવતું ને સુખ જાતું તો દેખાય છે
સાગરમાં ભી તો ભરતી ને ઓટ આવતી દેખાય છે
પ્રેમના ઊભરાઓ જીવનમાં, જાગતા ને શમતા તો દેખાય છે
વિચારો પણ જીવનમાં, એક જાતાં ને બીજા આવતા દેખાય છે
જીવનમાં પણ લક્ષ્મી આવતી ને જાતી તો દેખાય છે
એક ચીજ જાતાં જીવનમાં, સ્થાન બીજું લેતું તો દેખાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવન ને જાવન તો જગમાં, નિત્ય થાતી દેખાય છે
એક જનમતું તો બીજું મરણ પામતું, જગમાં દેખાય છે
એક જગ્યાએ હોય જે ઊભું, બીજે જાતું એ તો દેખાય છે
રોજ સૂરજ ઊગતો ને આથમતો, તો નિત્ય દેખાય છે
જીવનમાં તો સુખ આવતું ને સુખ જાતું તો દેખાય છે
સાગરમાં ભી તો ભરતી ને ઓટ આવતી દેખાય છે
પ્રેમના ઊભરાઓ જીવનમાં, જાગતા ને શમતા તો દેખાય છે
વિચારો પણ જીવનમાં, એક જાતાં ને બીજા આવતા દેખાય છે
જીવનમાં પણ લક્ષ્મી આવતી ને જાતી તો દેખાય છે
એક ચીજ જાતાં જીવનમાં, સ્થાન બીજું લેતું તો દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvana nē jāvana tō jagamāṁ, nitya thātī dēkhāya chē
ēka janamatuṁ tō bījuṁ maraṇa pāmatuṁ, jagamāṁ dēkhāya chē
ēka jagyāē hōya jē ūbhuṁ, bījē jātuṁ ē tō dēkhāya chē
rōja sūraja ūgatō nē āthamatō, tō nitya dēkhāya chē
jīvanamāṁ tō sukha āvatuṁ nē sukha jātuṁ tō dēkhāya chē
sāgaramāṁ bhī tō bharatī nē ōṭa āvatī dēkhāya chē
prēmanā ūbharāō jīvanamāṁ, jāgatā nē śamatā tō dēkhāya chē
vicārō paṇa jīvanamāṁ, ēka jātāṁ nē bījā āvatā dēkhāya chē
jīvanamāṁ paṇa lakṣmī āvatī nē jātī tō dēkhāya chē
ēka cīja jātāṁ jīvanamāṁ, sthāna bījuṁ lētuṁ tō dēkhāya chē
|
|