Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2933 | Date: 13-Dec-1990
જ્યાં કર્તા કર્મનો બનાવે છે, પ્રભુ મને રે તું
Jyāṁ kartā karmanō banāvē chē, prabhu manē rē tuṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 2933 | Date: 13-Dec-1990

જ્યાં કર્તા કર્મનો બનાવે છે, પ્રભુ મને રે તું

  No Audio

jyāṁ kartā karmanō banāvē chē, prabhu manē rē tuṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1990-12-13 1990-12-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13921 જ્યાં કર્તા કર્મનો બનાવે છે, પ્રભુ મને રે તું જ્યાં કર્તા કર્મનો બનાવે છે, પ્રભુ મને રે તું

કેમ કરીને અકર્તા મારે એના રે બનવું

સુખદુઃખના અનુભવ કરાવે છે જ્યાં એના રે તું - કેમ...

જાણે-અજાણ્યે રહ્યો છું કરતા, નવનિર્માણ કર્મ તો હું - કેમ...

છૂટતો નથી અહં તો મારો, જોડાઈ રહ્યો છું કર્મમાં તો હું - કેમ...

કરતા રહીને કર્મો, રહેવું નિર્લેપ, શીખવજે આ મને રે તું - કેમ...

દેહ મળ્યો કર્મો કાજે, કરાવજે પૂરા કર્મો દેહ સાથે રે તું - કેમ...

કરામત માયાની જાજે રે ભૂલી, માયાથી મુક્ત રાખજે મને રે તું - કેમ...

દયા તારી સદા વરસાવજે, દયાહીન તો નથી રે તું - કેમ...

મૂઢ આ બાળને લક્ષ્યમાં રાખજે, હટાવજે લક્ષ્ય ના એના પરથી તું - કેમ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jyāṁ kartā karmanō banāvē chē, prabhu manē rē tuṁ

kēma karīnē akartā mārē ēnā rē banavuṁ

sukhaduḥkhanā anubhava karāvē chē jyāṁ ēnā rē tuṁ - kēma...

jāṇē-ajāṇyē rahyō chuṁ karatā, navanirmāṇa karma tō huṁ - kēma...

chūṭatō nathī ahaṁ tō mārō, jōḍāī rahyō chuṁ karmamāṁ tō huṁ - kēma...

karatā rahīnē karmō, rahēvuṁ nirlēpa, śīkhavajē ā manē rē tuṁ - kēma...

dēha malyō karmō kājē, karāvajē pūrā karmō dēha sāthē rē tuṁ - kēma...

karāmata māyānī jājē rē bhūlī, māyāthī mukta rākhajē manē rē tuṁ - kēma...

dayā tārī sadā varasāvajē, dayāhīna tō nathī rē tuṁ - kēma...

mūḍha ā bālanē lakṣyamāṁ rākhajē, haṭāvajē lakṣya nā ēnā parathī tuṁ - kēma...
Scan Image

Gujarati Bhajan no. 2933 by Satguru Devendra Ghia - Kaka

First...293229332934...Last