Hymn No. 2943 | Date: 18-Dec-1990
છાનુંમાનું રે મનડું મારું તો રોયું, મનડું મારું તો રોયું રે
chānuṁmānuṁ rē manaḍuṁ māruṁ tō rōyuṁ, manaḍuṁ māruṁ tō rōyuṁ rē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-12-18
1990-12-18
1990-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13931
છાનુંમાનું રે મનડું મારું તો રોયું, મનડું મારું તો રોયું રે
છાનુંમાનું રે મનડું મારું તો રોયું, મનડું મારું તો રોયું રે
દોડી દોડી માયા પાછળ, કર્મોમાં એવું તો એ બંધાયું રે
કર્મોથી બંધાયું એ તો એવું, ના એમાંથી એનાથી છુટાયું રે
લેતા બુદ્ધિ ને સમજદારીનો સાથ, એ તો ચૂકી ગયું રે
છોડે ને તોડે જ્યાં એક બંધન, બીજા બંધનોથી એ તો બંધાયું રે
રહી કડી આ તો ચાલતી, દેહ શિક્ષા ભોગવતી, તોડવી કેમ ના સમજાયું રે
સંગત માયાની કરતું રહ્યું, માયાપતિને રહ્યું એ તો ભૂલતું રે
દેખાયા ના આંસુ એના, રહ્યું એ રડતું, રહ્યું અંદર ને અંદર મૂંઝાતું રે
બન્યું જ્યાં એ મક્કમ, દોડયું પ્રભુ દ્વારે, જ્યાં સાચું સમજાયું રે
બન્યું એ ઉલ્લાસભર્યું, આનંદે સ્થાન આંસુના તો લીધું રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chānuṁmānuṁ rē manaḍuṁ māruṁ tō rōyuṁ, manaḍuṁ māruṁ tō rōyuṁ rē
dōḍī dōḍī māyā pāchala, karmōmāṁ ēvuṁ tō ē baṁdhāyuṁ rē
karmōthī baṁdhāyuṁ ē tō ēvuṁ, nā ēmāṁthī ēnāthī chuṭāyuṁ rē
lētā buddhi nē samajadārīnō sātha, ē tō cūkī gayuṁ rē
chōḍē nē tōḍē jyāṁ ēka baṁdhana, bījā baṁdhanōthī ē tō baṁdhāyuṁ rē
rahī kaḍī ā tō cālatī, dēha śikṣā bhōgavatī, tōḍavī kēma nā samajāyuṁ rē
saṁgata māyānī karatuṁ rahyuṁ, māyāpatinē rahyuṁ ē tō bhūlatuṁ rē
dēkhāyā nā āṁsu ēnā, rahyuṁ ē raḍatuṁ, rahyuṁ aṁdara nē aṁdara mūṁjhātuṁ rē
banyuṁ jyāṁ ē makkama, dōḍayuṁ prabhu dvārē, jyāṁ sācuṁ samajāyuṁ rē
banyuṁ ē ullāsabharyuṁ, ānaṁdē sthāna āṁsunā tō līdhuṁ rē
|