Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5907 | Date: 16-Aug-1995
એવું એ કોણ છે, એવું એ કોણ છે
Ēvuṁ ē kōṇa chē, ēvuṁ ē kōṇa chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5907 | Date: 16-Aug-1995

એવું એ કોણ છે, એવું એ કોણ છે

  No Audio

ēvuṁ ē kōṇa chē, ēvuṁ ē kōṇa chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-08-16 1995-08-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1394 એવું એ કોણ છે, એવું એ કોણ છે એવું એ કોણ છે, એવું એ કોણ છે

છે એ તારા, છે એ મારા, છે એ તો સહુના, એવું એ કોણ છે

તોલે એ, ને માપે ના એ વધુ કે ઓછું, એવું એ તોલનાર કોણ છે

વરસાવે પ્રેમ તો એ સદા, એની એ ધારા વરસાવનાર એ કોણ છે

ના દેખાવા છતાં રહે છે જે સાથેને સાથે, એવો એ સાથે રહેનાર એ કોણ છે

નથી આકાર તો જેને, નમે સહુ આકાર તો જેને, એવો એ નિરાકાર કોણ છે

ના જાણી શક્યા સાચી રીતે કોઈ એને, જાણે સાચી રીતે એ સહુને, એવો એ જાણકાર કોણ છે

એની શક્તિની તોલે આવે ના કોઈ બીજો, એવો એ શક્તિશાળી કોણ છે

કહ્યા વિના પણ કરે એ એનું ધાર્યું, એવું ધાર્યું કરનાર એ કોણ છે

અનેક નામો ને રૂપે જે ઓળખાયે, લેતા નામ એનું એ દોડયો આવે, એવો દોડનાર એ કોણ છે

માંગે ના એ કંચન કે કાંઈ, માંગે શુદ્ધ ભાવો એ,એવો એ ઝીલવાવાળો એ કોણ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēvuṁ ē kōṇa chē, ēvuṁ ē kōṇa chē

chē ē tārā, chē ē mārā, chē ē tō sahunā, ēvuṁ ē kōṇa chē

tōlē ē, nē māpē nā ē vadhu kē ōchuṁ, ēvuṁ ē tōlanāra kōṇa chē

varasāvē prēma tō ē sadā, ēnī ē dhārā varasāvanāra ē kōṇa chē

nā dēkhāvā chatāṁ rahē chē jē sāthēnē sāthē, ēvō ē sāthē rahēnāra ē kōṇa chē

nathī ākāra tō jēnē, namē sahu ākāra tō jēnē, ēvō ē nirākāra kōṇa chē

nā jāṇī śakyā sācī rītē kōī ēnē, jāṇē sācī rītē ē sahunē, ēvō ē jāṇakāra kōṇa chē

ēnī śaktinī tōlē āvē nā kōī bījō, ēvō ē śaktiśālī kōṇa chē

kahyā vinā paṇa karē ē ēnuṁ dhāryuṁ, ēvuṁ dhāryuṁ karanāra ē kōṇa chē

anēka nāmō nē rūpē jē ōlakhāyē, lētā nāma ēnuṁ ē dōḍayō āvē, ēvō dōḍanāra ē kōṇa chē

māṁgē nā ē kaṁcana kē kāṁī, māṁgē śuddha bhāvō ē,ēvō ē jhīlavāvālō ē kōṇa chē
Scan Image

Gujarati Bhajan no. 5907 by Satguru Devendra Ghia - Kaka
First...590259035904...Last