Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5911 | Date: 20-Aug-1995
જીવનમાં રે બાવાના બેઉ બગડયા, જીવનમાં રે, એવા બાવાના બેઉ બગડયા
Jīvanamāṁ rē bāvānā bēu bagaḍayā, jīvanamāṁ rē, ēvā bāvānā bēu bagaḍayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5911 | Date: 20-Aug-1995

જીવનમાં રે બાવાના બેઉ બગડયા, જીવનમાં રે, એવા બાવાના બેઉ બગડયા

  No Audio

jīvanamāṁ rē bāvānā bēu bagaḍayā, jīvanamāṁ rē, ēvā bāvānā bēu bagaḍayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-08-20 1995-08-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1398 જીવનમાં રે બાવાના બેઉ બગડયા, જીવનમાં રે, એવા બાવાના બેઉ બગડયા જીવનમાં રે બાવાના બેઉ બગડયા, જીવનમાં રે, એવા બાવાના બેઉ બગડયા

છોડયું સંસાર સુખ એણે કરવા, દર્શન તો પ્રભુના ના થયા - એવા...

ત્યજ્યું સંસાર સુખ, બન્યા ત્યાગી, પાછા સંસારી વાતોમાં લપેટાયા - એવા...

છોડયો સંસારમોહ જેણે, સંસારના મોહમાં પાછા લપેટાયા - એવા...

માંડી હાટડી તો એણે પ્રભુના નામની તો જ્યાં, પ્રભુ એનાથી દૂરને દૂર રહ્યાં - એવા...

પહેર્યા કપડા ત્યાગીના, કામ, ક્રોધ, લોભ, મોહ ના ત્યાગી શક્યા - એવા...

વહાવી પ્રવચનની એણે ખૂબ ધારા, શબ્દો એના જીવનમાં હૈયે ના સ્પર્શ્યા - એવા...

ચડવા હતા ડુંગરો એણે, કરવા હતા સર શિખરો જીવનમાં, ચડતા ચડતા એ ગબડયા - એવા

જોવી હતી સૂરત એણે પ્રભુની, માયાની સૂરતમાંથી ના બહાર નીકળ્યા

વેરાગ્ય જ્યાં ધોઈ ના શકી હૈયાંની ચિકાસ માયાની, એની ચિકાસમાંથી ના બહાર નીકળ્યા - એવા

છોડી ના શક્યા જ્યાં લોભ લાલચની માયા, કામ ક્રોધની ભીંસમાં ભીંસાતા રહ્યાં - એવા...

ના પામી શક્યા સંસારસુખ જીવનમાં, એ જીવનમાં પ્રભુને ના એ પામી શક્યા - એવા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ rē bāvānā bēu bagaḍayā, jīvanamāṁ rē, ēvā bāvānā bēu bagaḍayā

chōḍayuṁ saṁsāra sukha ēṇē karavā, darśana tō prabhunā nā thayā - ēvā...

tyajyuṁ saṁsāra sukha, banyā tyāgī, pāchā saṁsārī vātōmāṁ lapēṭāyā - ēvā...

chōḍayō saṁsāramōha jēṇē, saṁsāranā mōhamāṁ pāchā lapēṭāyā - ēvā...

māṁḍī hāṭaḍī tō ēṇē prabhunā nāmanī tō jyāṁ, prabhu ēnāthī dūranē dūra rahyāṁ - ēvā...

pahēryā kapaḍā tyāgīnā, kāma, krōdha, lōbha, mōha nā tyāgī śakyā - ēvā...

vahāvī pravacananī ēṇē khūba dhārā, śabdō ēnā jīvanamāṁ haiyē nā sparśyā - ēvā...

caḍavā hatā ḍuṁgarō ēṇē, karavā hatā sara śikharō jīvanamāṁ, caḍatā caḍatā ē gabaḍayā - ēvā

jōvī hatī sūrata ēṇē prabhunī, māyānī sūratamāṁthī nā bahāra nīkalyā

vērāgya jyāṁ dhōī nā śakī haiyāṁnī cikāsa māyānī, ēnī cikāsamāṁthī nā bahāra nīkalyā - ēvā

chōḍī nā śakyā jyāṁ lōbha lālacanī māyā, kāma krōdhanī bhīṁsamāṁ bhīṁsātā rahyāṁ - ēvā...

nā pāmī śakyā saṁsārasukha jīvanamāṁ, ē jīvanamāṁ prabhunē nā ē pāmī śakyā - ēvā...
Scan Image

Gujarati Bhajan no. 5911 by Satguru Devendra Ghia - Kaka
First...590859095910...Last