1991-01-17
1991-01-17
1991-01-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13986
શું સુખમાં કે શું દુઃખમાં, રહે તને વળગી
શું સુખમાં કે શું દુઃખમાં, રહે તને વળગી
રે માડી, ક્યાંથી એને તો તું શકીશ હડસેલી
ચિત્ત રાખી તુજ ચરણમાં, ચાલતાં જાય જો એ પડી
રે માડી, કરશે એને રે, તું તો ઊભી
જાય જગને તો જે વીસરી, તુજમાં રહે જગ તો જેનું સમાઈ
રે માડી, જગની માયા તો ક્યાંથી શકે એને રે બાંધી
સમજ્યું છે ને અનુભવ્યું છે જેણે, છે તું એક જ સાચી
રે માડી, સમજણમાં તો એની, આવી શકે ક્યાંથી રે ખામી
દીધું છે તારા નામને તો જેણે, રૂવે રૂવે રે બાંધી
રે માડી, સંભાળ લેવી તો એની, ક્યાંથી શકીશ તું ટાળી
સદ્દવિચારો ને સદ્દગુણોની તો ધારા, રહે જેમાં તો વહેતી
રે માડી, બની મજબૂર તું, દર્શન કાજે ના એને શકીશ ઊભો રાખી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ sukhamāṁ kē śuṁ duḥkhamāṁ, rahē tanē valagī
rē māḍī, kyāṁthī ēnē tō tuṁ śakīśa haḍasēlī
citta rākhī tuja caraṇamāṁ, cālatāṁ jāya jō ē paḍī
rē māḍī, karaśē ēnē rē, tuṁ tō ūbhī
jāya jaganē tō jē vīsarī, tujamāṁ rahē jaga tō jēnuṁ samāī
rē māḍī, jaganī māyā tō kyāṁthī śakē ēnē rē bāṁdhī
samajyuṁ chē nē anubhavyuṁ chē jēṇē, chē tuṁ ēka ja sācī
rē māḍī, samajaṇamāṁ tō ēnī, āvī śakē kyāṁthī rē khāmī
dīdhuṁ chē tārā nāmanē tō jēṇē, rūvē rūvē rē bāṁdhī
rē māḍī, saṁbhāla lēvī tō ēnī, kyāṁthī śakīśa tuṁ ṭālī
saddavicārō nē saddaguṇōnī tō dhārā, rahē jēmāṁ tō vahētī
rē māḍī, banī majabūra tuṁ, darśana kājē nā ēnē śakīśa ūbhō rākhī
|