Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2997 | Date: 17-Jan-1991
આવશે મજા તો લાગણીના પૂરમાં તરવાની, પડશે ના મજા એમાં તણાવાની
Āvaśē majā tō lāgaṇīnā pūramāṁ taravānī, paḍaśē nā majā ēmāṁ taṇāvānī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2997 | Date: 17-Jan-1991

આવશે મજા તો લાગણીના પૂરમાં તરવાની, પડશે ના મજા એમાં તણાવાની

  No Audio

āvaśē majā tō lāgaṇīnā pūramāṁ taravānī, paḍaśē nā majā ēmāṁ taṇāvānī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-01-17 1991-01-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13985 આવશે મજા તો લાગણીના પૂરમાં તરવાની, પડશે ના મજા એમાં તણાવાની આવશે મજા તો લાગણીના પૂરમાં તરવાની, પડશે ના મજા એમાં તણાવાની

રહે બદલાતા વહેણ જો એના, આવશે પળ એમાં તો થાકવાની

વહે જ્યાં એ તો એક સાચી દિશામાં, આનંદ એ તો આપવાની

પડશે કોશિશો કરવી રે ઘણી, એક દિશામાં એને સ્થિર રાખવાની

મળશે મજા જ્યાં એમાં, કરશે કોશિશ એમાં એ તો જવાની

પીધું અમૃત એનું જ્યાં એકવાર, થાશે ઇચ્છા ફરી ફરી એ પીવાની

લાવશે કચરો સાથે એમાં તો જે, હાલત ત્યારે તો એવી રહેવાની

રાખજે પૂર શુદ્ધ તું વહેતું ને વહેતું, મજા સાચી એમાં તો આવવાની

વહે જ્યાં એ તો ખોટી દિશામાં, જરૂરત તો છે ત્યારે એને વાળવાની
View Original Increase Font Decrease Font

આવશે મજા તો લાગણીના પૂરમાં તરવાની, પડશે ના મજા એમાં તણાવાની

રહે બદલાતા વહેણ જો એના, આવશે પળ એમાં તો થાકવાની

વહે જ્યાં એ તો એક સાચી દિશામાં, આનંદ એ તો આપવાની

પડશે કોશિશો કરવી રે ઘણી, એક દિશામાં એને સ્થિર રાખવાની

મળશે મજા જ્યાં એમાં, કરશે કોશિશ એમાં એ તો જવાની

પીધું અમૃત એનું જ્યાં એકવાર, થાશે ઇચ્છા ફરી ફરી એ પીવાની

લાવશે કચરો સાથે એમાં તો જે, હાલત ત્યારે તો એવી રહેવાની

રાખજે પૂર શુદ્ધ તું વહેતું ને વહેતું, મજા સાચી એમાં તો આવવાની

વહે જ્યાં એ તો ખોટી દિશામાં, જરૂરત તો છે ત્યારે એને વાળવાની

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvaśē majā tō lāgaṇīnā pūramāṁ taravānī, paḍaśē nā majā ēmāṁ taṇāvānī

rahē badalātā vahēṇa jō ēnā, āvaśē pala ēmāṁ tō thākavānī

vahē jyāṁ ē tō ēka sācī diśāmāṁ, ānaṁda ē tō āpavānī

paḍaśē kōśiśō karavī rē ghaṇī, ēka diśāmāṁ ēnē sthira rākhavānī

malaśē majā jyāṁ ēmāṁ, karaśē kōśiśa ēmāṁ ē tō javānī

pīdhuṁ amr̥ta ēnuṁ jyāṁ ēkavāra, thāśē icchā pharī pharī ē pīvānī

lāvaśē kacarō sāthē ēmāṁ tō jē, hālata tyārē tō ēvī rahēvānī

rākhajē pūra śuddha tuṁ vahētuṁ nē vahētuṁ, majā sācī ēmāṁ tō āvavānī

vahē jyāṁ ē tō khōṭī diśāmāṁ, jarūrata tō chē tyārē ēnē vālavānī
Scan Image

Gujarati Bhajan no. 2997 by Satguru Devendra Ghia - Kaka
First...299529962997...Last