Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3006 | Date: 20-Jan-1991
છૂટયું તીર જે શબ્દનું તો એકવાર, ના હાથમાં તારા તો એ રહેશે
Chūṭayuṁ tīra jē śabdanuṁ tō ēkavāra, nā hāthamāṁ tārā tō ē rahēśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3006 | Date: 20-Jan-1991

છૂટયું તીર જે શબ્દનું તો એકવાર, ના હાથમાં તારા તો એ રહેશે

  No Audio

chūṭayuṁ tīra jē śabdanuṁ tō ēkavāra, nā hāthamāṁ tārā tō ē rahēśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-01-20 1991-01-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13995 છૂટયું તીર જે શબ્દનું તો એકવાર, ના હાથમાં તારા તો એ રહેશે છૂટયું તીર જે શબ્દનું તો એકવાર, ના હાથમાં તારા તો એ રહેશે

કાળના ગર્ભમાં જઈ એ તો, ક્યાંયને ક્યાંય તો એ ખોવાઈ જાશે

લાખ કોશિશો તો તારી, ના પાછું એને તો વાળી શકશે

વાતો ને શબ્દોનાં તીરો, ના નાશ પામી એમાં તો સચવાઈ રહેશે

કરીશ કોશિશ તો ગોતવા એને, ના જલદીથી તો એ મળશે

યુગો યુગોથી શબ્દો તો એમાં, સચવાઈ સદા તો રહેશે

છે અદ્ભુત સંગ્રહાલય એ તો, જોટો ના એનો બીજે તો મળશે

સંતો ને યોગીઓના ધ્યાનમાં આવી, પાછું એ તો કહી જાશે

કાળના ગર્ભમાં છે આવજાવ તો જેની, ના કાળ એને તો રોકી શકશે

જ્યાં કાળ જીતાણો ત્યાં બધું જીતાયું, ભાગ્ય એને તો શું કરશે
View Original Increase Font Decrease Font

છૂટયું તીર જે શબ્દનું તો એકવાર, ના હાથમાં તારા તો એ રહેશે

કાળના ગર્ભમાં જઈ એ તો, ક્યાંયને ક્યાંય તો એ ખોવાઈ જાશે

લાખ કોશિશો તો તારી, ના પાછું એને તો વાળી શકશે

વાતો ને શબ્દોનાં તીરો, ના નાશ પામી એમાં તો સચવાઈ રહેશે

કરીશ કોશિશ તો ગોતવા એને, ના જલદીથી તો એ મળશે

યુગો યુગોથી શબ્દો તો એમાં, સચવાઈ સદા તો રહેશે

છે અદ્ભુત સંગ્રહાલય એ તો, જોટો ના એનો બીજે તો મળશે

સંતો ને યોગીઓના ધ્યાનમાં આવી, પાછું એ તો કહી જાશે

કાળના ગર્ભમાં છે આવજાવ તો જેની, ના કાળ એને તો રોકી શકશે

જ્યાં કાળ જીતાણો ત્યાં બધું જીતાયું, ભાગ્ય એને તો શું કરશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chūṭayuṁ tīra jē śabdanuṁ tō ēkavāra, nā hāthamāṁ tārā tō ē rahēśē

kālanā garbhamāṁ jaī ē tō, kyāṁyanē kyāṁya tō ē khōvāī jāśē

lākha kōśiśō tō tārī, nā pāchuṁ ēnē tō vālī śakaśē

vātō nē śabdōnāṁ tīrō, nā nāśa pāmī ēmāṁ tō sacavāī rahēśē

karīśa kōśiśa tō gōtavā ēnē, nā jaladīthī tō ē malaśē

yugō yugōthī śabdō tō ēmāṁ, sacavāī sadā tō rahēśē

chē adbhuta saṁgrahālaya ē tō, jōṭō nā ēnō bījē tō malaśē

saṁtō nē yōgīōnā dhyānamāṁ āvī, pāchuṁ ē tō kahī jāśē

kālanā garbhamāṁ chē āvajāva tō jēnī, nā kāla ēnē tō rōkī śakaśē

jyāṁ kāla jītāṇō tyāṁ badhuṁ jītāyuṁ, bhāgya ēnē tō śuṁ karaśē
Scan Image

Gujarati Bhajan no. 3006 by Satguru Devendra Ghia - Kaka
First...300430053006...Last