Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3031 | Date: 05-Feb-1991
થઈ છે શરૂ તો, જીવનની રે અમારી તો મુસાફરી (2)
Thaī chē śarū tō, jīvananī rē amārī tō musāpharī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3031 | Date: 05-Feb-1991

થઈ છે શરૂ તો, જીવનની રે અમારી તો મુસાફરી (2)

  No Audio

thaī chē śarū tō, jīvananī rē amārī tō musāpharī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-02-05 1991-02-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14020 થઈ છે શરૂ તો, જીવનની રે અમારી તો મુસાફરી (2) થઈ છે શરૂ તો, જીવનની રે અમારી તો મુસાફરી (2)

લઈ કર્મોનાં બેડાં ભરી ભરી તો માથે રે, થઈ છે શરૂ અમારી તો મુસાફરી

ચાલતાં ચાલતાં રે રહ્યા છે એ તો છલકાઈ, છલકાઈ રે - થઈ છે...

લઈ ભાથું ભાવોનું તો સાથે રે, થઈ છે શરૂ અમારી તો મુસાફરી - થઈ છે...

ચારો તરફ દૃશ્યોમાં નજર રહી છે ફરતી, લક્ષ્ય રહી છે એ ભુલાવતી રે - થઈ છે...

કર્યા ના વિચારો, આવ્યા ના વિચારો, સારના રે રહી નજર જ્યાં તો ફરતી રે - થઈ છે...

મળે ના મળે સાથીદાર, છે મુસાફરી સહુની તો પોતપોતાની રે - થઈ છે...

જ્યાં અટક્યા ને મૂંઝાયા, તે વચ્ચે, આવી ગયા ખ્યાલ તો ભાવના રે - થઈ છે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thaī chē śarū tō, jīvananī rē amārī tō musāpharī (2)

laī karmōnāṁ bēḍāṁ bharī bharī tō māthē rē, thaī chē śarū amārī tō musāpharī

cālatāṁ cālatāṁ rē rahyā chē ē tō chalakāī, chalakāī rē - thaī chē...

laī bhāthuṁ bhāvōnuṁ tō sāthē rē, thaī chē śarū amārī tō musāpharī - thaī chē...

cārō tarapha dr̥śyōmāṁ najara rahī chē pharatī, lakṣya rahī chē ē bhulāvatī rē - thaī chē...

karyā nā vicārō, āvyā nā vicārō, sāranā rē rahī najara jyāṁ tō pharatī rē - thaī chē...

malē nā malē sāthīdāra, chē musāpharī sahunī tō pōtapōtānī rē - thaī chē...

jyāṁ aṭakyā nē mūṁjhāyā, tē vaccē, āvī gayā khyāla tō bhāvanā rē - thaī chē...
Scan Image

Gujarati Bhajan no. 3031 by Satguru Devendra Ghia - Kaka
First...303130323033...Last