Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3067 | Date: 26-Feb-1991
કરી કોશિશો જીવનમાં તો ઘણી, કરવા અન્યને તો રાજી
Karī kōśiśō jīvanamāṁ tō ghaṇī, karavā anyanē tō rājī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3067 | Date: 26-Feb-1991

કરી કોશિશો જીવનમાં તો ઘણી, કરવા અન્યને તો રાજી

  No Audio

karī kōśiśō jīvanamāṁ tō ghaṇī, karavā anyanē tō rājī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-02-26 1991-02-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14056 કરી કોશિશો જીવનમાં તો ઘણી, કરવા અન્યને તો રાજી કરી કોશિશો જીવનમાં તો ઘણી, કરવા અન્યને તો રાજી

કરી હોતે કોશિશો એટલી, કરવા પ્રભુને રાજી, સુધરી જાતે તારી બાજી

થઈ દેશે રાજી અન્ય તો શું રે જગમાં, કાં પૈસા, કાં મીઠા શબ્દોની તો લહાણી

થાય પ્રભુ તો જ્યાં રાજી, દેશે તારા જનમજનમના ફેરા તો ટાળી

થાશે અન્ય જો રાજી, ના શકે ટાળી એ બધી તારી તો ઉપાધિ

થઈ જાય પ્રભુ તો જ્યાં રાજી, ઉપાધિ સર્વે જીવનની તો જાય ભાગી

ના એક એ તો થઈ શકે જગમાં, થાય ભલે અન્ય તો રાજી

થઈ જાય પ્રભુ તો જ્યાં રાજી, દે એક એની સાથે તો બનાવી

થાય અન્ય ભલે રાજી, કદી કદી દે એની એ તો યાદ અપાવી

થાય પ્રભુ તો જ્યાં રાજી, દે જીવનમાં શક્તિ એ તો વધારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī kōśiśō jīvanamāṁ tō ghaṇī, karavā anyanē tō rājī

karī hōtē kōśiśō ēṭalī, karavā prabhunē rājī, sudharī jātē tārī bājī

thaī dēśē rājī anya tō śuṁ rē jagamāṁ, kāṁ paisā, kāṁ mīṭhā śabdōnī tō lahāṇī

thāya prabhu tō jyāṁ rājī, dēśē tārā janamajanamanā phērā tō ṭālī

thāśē anya jō rājī, nā śakē ṭālī ē badhī tārī tō upādhi

thaī jāya prabhu tō jyāṁ rājī, upādhi sarvē jīvananī tō jāya bhāgī

nā ēka ē tō thaī śakē jagamāṁ, thāya bhalē anya tō rājī

thaī jāya prabhu tō jyāṁ rājī, dē ēka ēnī sāthē tō banāvī

thāya anya bhalē rājī, kadī kadī dē ēnī ē tō yāda apāvī

thāya prabhu tō jyāṁ rājī, dē jīvanamāṁ śakti ē tō vadhārī
Scan Image

Gujarati Bhajan no. 3067 by Satguru Devendra Ghia - Kaka
First...306730683069...Last