1991-02-28
1991-02-28
1991-02-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14058
આ તો બહુ સીધી સાદી વાત છે, ના કાંઈ એમાં તો પંચાત છે

પ્રભુ તો જ્યાં વિશ્વમાં તો વ્યાપ્ત છે, ના તું એમાંથી તો બાકાત છે
તારામાં આનંદ તો પર્યાપ્ત છે, સુખદુઃખની તો ના ત્યાં કોઈ વિસાત છે
સંબંધ પ્રભુના તો વિખ્યાત છે, તારી ને તારી તો આ વાત છે
ના ત્યાં દિન કે રાત છે, જ્યાં તું તો સર્વજ્ઞાતા ને જ્ઞાન છે
ત્યાં તો સદા નિરાંત છે, ના પાપ પુણ્યની ત્યાં કોઈ પુરાંત છે
ત્યાં તારી ને તારી તો નાત છે, ના ત્યાં કોઈ બીજી તો જાત છે
ના કોઈ તાત, માત કે ભ્રાત છે, ત્યાં તો બસ એકાંત ને એકાંત છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આ તો બહુ સીધી સાદી વાત છે, ના કાંઈ એમાં તો પંચાત છે
પ્રભુ તો જ્યાં વિશ્વમાં તો વ્યાપ્ત છે, ના તું એમાંથી તો બાકાત છે
તારામાં આનંદ તો પર્યાપ્ત છે, સુખદુઃખની તો ના ત્યાં કોઈ વિસાત છે
સંબંધ પ્રભુના તો વિખ્યાત છે, તારી ને તારી તો આ વાત છે
ના ત્યાં દિન કે રાત છે, જ્યાં તું તો સર્વજ્ઞાતા ને જ્ઞાન છે
ત્યાં તો સદા નિરાંત છે, ના પાપ પુણ્યની ત્યાં કોઈ પુરાંત છે
ત્યાં તારી ને તારી તો નાત છે, ના ત્યાં કોઈ બીજી તો જાત છે
ના કોઈ તાત, માત કે ભ્રાત છે, ત્યાં તો બસ એકાંત ને એકાંત છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ā tō bahu sīdhī sādī vāta chē, nā kāṁī ēmāṁ tō paṁcāta chē
prabhu tō jyāṁ viśvamāṁ tō vyāpta chē, nā tuṁ ēmāṁthī tō bākāta chē
tārāmāṁ ānaṁda tō paryāpta chē, sukhaduḥkhanī tō nā tyāṁ kōī visāta chē
saṁbaṁdha prabhunā tō vikhyāta chē, tārī nē tārī tō ā vāta chē
nā tyāṁ dina kē rāta chē, jyāṁ tuṁ tō sarvajñātā nē jñāna chē
tyāṁ tō sadā nirāṁta chē, nā pāpa puṇyanī tyāṁ kōī purāṁta chē
tyāṁ tārī nē tārī tō nāta chē, nā tyāṁ kōī bījī tō jāta chē
nā kōī tāta, māta kē bhrāta chē, tyāṁ tō basa ēkāṁta nē ēkāṁta chē
|
|