1991-03-02
1991-03-02
1991-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14061
થયું શરૂ મનમાં તો જ્યાં છે આ તો મારું, છે આ મારા, છે આ તો મારા

થઈ જાય છે શરૂ ત્યાં તો મનમાં, થઈ જાય છે શરૂ મારામારી
કરે નિર્ણય બુદ્ધિ તો જ્યાં, પ્રભુ છું હું તારી, છે બધું તારું, છીએ બધા તારા
બની જાય છે બુદ્ધિ ત્યાં તો આવી, બની જાય છે એ તો તારણહારી
જાગે મમત્વ તો જ્યાં ને જ્યારે મનમાં, બને છે ત્યારે એ તો બંધનકારી
તૂટતા જાય અહં ને મમત્વ જ્યાં મનમાંથી, બને છે ત્યાં એ તો મોક્ષકારી
છોડી ના શકશે મન જો વિકારોને, બનશે મન ત્યાં તો પતનકારી
થાતું જાશે મન તો જ્યાં નિર્મળ ને નિર્મળ, થાશે એ તો પાવનકારી
બંધાયાં છે બંધન તો બધા મનથકી, બનાવ મનને બંધન તોડનારું
કેળવીશ મનને જેવું રે તું, બનશે એ બાંધનારું કે મોક્ષ આપનારું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayuṁ śarū manamāṁ tō jyāṁ chē ā tō māruṁ, chē ā mārā, chē ā tō mārā
thaī jāya chē śarū tyāṁ tō manamāṁ, thaī jāya chē śarū mārāmārī
karē nirṇaya buddhi tō jyāṁ, prabhu chuṁ huṁ tārī, chē badhuṁ tāruṁ, chīē badhā tārā
banī jāya chē buddhi tyāṁ tō āvī, banī jāya chē ē tō tāraṇahārī
jāgē mamatva tō jyāṁ nē jyārē manamāṁ, banē chē tyārē ē tō baṁdhanakārī
tūṭatā jāya ahaṁ nē mamatva jyāṁ manamāṁthī, banē chē tyāṁ ē tō mōkṣakārī
chōḍī nā śakaśē mana jō vikārōnē, banaśē mana tyāṁ tō patanakārī
thātuṁ jāśē mana tō jyāṁ nirmala nē nirmala, thāśē ē tō pāvanakārī
baṁdhāyāṁ chē baṁdhana tō badhā manathakī, banāva mananē baṁdhana tōḍanāruṁ
kēlavīśa mananē jēvuṁ rē tuṁ, banaśē ē bāṁdhanāruṁ kē mōkṣa āpanāruṁ
|