Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3103 | Date: 21-Mar-1991
રટતો રહ્યો છું નામ તમારું રે પ્રભુ, છે નામ એ તો આનંદકારી
Raṭatō rahyō chuṁ nāma tamāruṁ rē prabhu, chē nāma ē tō ānaṁdakārī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3103 | Date: 21-Mar-1991

રટતો રહ્યો છું નામ તમારું રે પ્રભુ, છે નામ એ તો આનંદકારી

  No Audio

raṭatō rahyō chuṁ nāma tamāruṁ rē prabhu, chē nāma ē tō ānaṁdakārī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-03-21 1991-03-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14092 રટતો રહ્યો છું નામ તમારું રે પ્રભુ, છે નામ એ તો આનંદકારી રટતો રહ્યો છું નામ તમારું રે પ્રભુ, છે નામ એ તો આનંદકારી

ફિકર નથી હૈયે મારા રે પ્રભુ, સોંપી છે જ્યાં તમને તો જવાબદારી

રટતા રટતા નામ તમારું, આવશે મનમાં તો જ્યાં તદાકારી

પડશે મોકળા મને તમારે તો લેવો, અમને ત્યાં તો સ્વીકારી

જેવા ભી હઈશું, પાપી ભી હઈશું, પણ તમે તો છો પાવનકારી

આશા વિનાની રહી ગઈ હોય જો આશા, કરજો પૂરી આશા અમારી

છીએ માયાથી જ્યાં બંધાયેલા અમે, સમજી લેજો ત્યાં અમારી લાચારી

મળવા તને, કરીએ છીએ યત્નો અમે, બનાવજો એને તો ફળકારી

નથી સમજ જ્યાં સાચી અમારામાં, દેજો અમને તો સાચી સમજદારી

હે અંતર્યામી રટતા રહીએ દિલથી તને, દેજો શક્તિ એવી તમારી
View Original Increase Font Decrease Font

રટતો રહ્યો છું નામ તમારું રે પ્રભુ, છે નામ એ તો આનંદકારી

ફિકર નથી હૈયે મારા રે પ્રભુ, સોંપી છે જ્યાં તમને તો જવાબદારી

રટતા રટતા નામ તમારું, આવશે મનમાં તો જ્યાં તદાકારી

પડશે મોકળા મને તમારે તો લેવો, અમને ત્યાં તો સ્વીકારી

જેવા ભી હઈશું, પાપી ભી હઈશું, પણ તમે તો છો પાવનકારી

આશા વિનાની રહી ગઈ હોય જો આશા, કરજો પૂરી આશા અમારી

છીએ માયાથી જ્યાં બંધાયેલા અમે, સમજી લેજો ત્યાં અમારી લાચારી

મળવા તને, કરીએ છીએ યત્નો અમે, બનાવજો એને તો ફળકારી

નથી સમજ જ્યાં સાચી અમારામાં, દેજો અમને તો સાચી સમજદારી

હે અંતર્યામી રટતા રહીએ દિલથી તને, દેજો શક્તિ એવી તમારી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

raṭatō rahyō chuṁ nāma tamāruṁ rē prabhu, chē nāma ē tō ānaṁdakārī

phikara nathī haiyē mārā rē prabhu, sōṁpī chē jyāṁ tamanē tō javābadārī

raṭatā raṭatā nāma tamāruṁ, āvaśē manamāṁ tō jyāṁ tadākārī

paḍaśē mōkalā manē tamārē tō lēvō, amanē tyāṁ tō svīkārī

jēvā bhī haīśuṁ, pāpī bhī haīśuṁ, paṇa tamē tō chō pāvanakārī

āśā vinānī rahī gaī hōya jō āśā, karajō pūrī āśā amārī

chīē māyāthī jyāṁ baṁdhāyēlā amē, samajī lējō tyāṁ amārī lācārī

malavā tanē, karīē chīē yatnō amē, banāvajō ēnē tō phalakārī

nathī samaja jyāṁ sācī amārāmāṁ, dējō amanē tō sācī samajadārī

hē aṁtaryāmī raṭatā rahīē dilathī tanē, dējō śakti ēvī tamārī
Scan Image

Gujarati Bhajan no. 3103 by Satguru Devendra Ghia - Kaka
First...310331043105...Last