Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3126 | Date: 03-Apr-1991
આવે નડતર તો જે, પામવા પ્રભુને, તારે ને તારે, દૂર કરવાનું છે
Āvē naḍatara tō jē, pāmavā prabhunē, tārē nē tārē, dūra karavānuṁ chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3126 | Date: 03-Apr-1991

આવે નડતર તો જે, પામવા પ્રભુને, તારે ને તારે, દૂર કરવાનું છે

  No Audio

āvē naḍatara tō jē, pāmavā prabhunē, tārē nē tārē, dūra karavānuṁ chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1991-04-03 1991-04-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14115 આવે નડતર તો જે, પામવા પ્રભુને, તારે ને તારે, દૂર કરવાનું છે આવે નડતર તો જે, પામવા પ્રભુને, તારે ને તારે, દૂર કરવાનું છે

મળવું છે જ્યાં તારે તો પ્રભુને, તારે ને તારે કોશિશ તો કરવાની છે

ફરતા રહેતા તારા ને તારા મનને તારે ને તારે તો સ્થિર કરવાનું છે

ઊઠતાં વચ્ચે તોફાનોનો તો, તારે ને તારે, સામનો તો કરવાનો છે

રહે તારી સાથે કે ના સાથે કોઈ, વિશ્વાસ સાથે તો રાખવાનો છે

ધરશે રૂપ પ્રભુ તો જુદાં જુદાં, ઓળખવામાં ભૂલ ના કરવાની છે

ગણો પરીક્ષા કે કસોટી એને, પાર તારે ને તારે તો ઊતરવાનું છે

ચૂકીશ ના ક્ષણ પ્રભુ જે આપે તને, વારંવાર ના એ તો મળવાની છે

દુનિયાની રીતથી છે રીત એની જુદી, ના એમાં તો ભૂલ કરવાની છે

કરી હોય તૈયારી જે તેં તો, ના ખામી એમાં તો રાખવાની છે
View Original Increase Font Decrease Font

આવે નડતર તો જે, પામવા પ્રભુને, તારે ને તારે, દૂર કરવાનું છે

મળવું છે જ્યાં તારે તો પ્રભુને, તારે ને તારે કોશિશ તો કરવાની છે

ફરતા રહેતા તારા ને તારા મનને તારે ને તારે તો સ્થિર કરવાનું છે

ઊઠતાં વચ્ચે તોફાનોનો તો, તારે ને તારે, સામનો તો કરવાનો છે

રહે તારી સાથે કે ના સાથે કોઈ, વિશ્વાસ સાથે તો રાખવાનો છે

ધરશે રૂપ પ્રભુ તો જુદાં જુદાં, ઓળખવામાં ભૂલ ના કરવાની છે

ગણો પરીક્ષા કે કસોટી એને, પાર તારે ને તારે તો ઊતરવાનું છે

ચૂકીશ ના ક્ષણ પ્રભુ જે આપે તને, વારંવાર ના એ તો મળવાની છે

દુનિયાની રીતથી છે રીત એની જુદી, ના એમાં તો ભૂલ કરવાની છે

કરી હોય તૈયારી જે તેં તો, ના ખામી એમાં તો રાખવાની છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē naḍatara tō jē, pāmavā prabhunē, tārē nē tārē, dūra karavānuṁ chē

malavuṁ chē jyāṁ tārē tō prabhunē, tārē nē tārē kōśiśa tō karavānī chē

pharatā rahētā tārā nē tārā mananē tārē nē tārē tō sthira karavānuṁ chē

ūṭhatāṁ vaccē tōphānōnō tō, tārē nē tārē, sāmanō tō karavānō chē

rahē tārī sāthē kē nā sāthē kōī, viśvāsa sāthē tō rākhavānō chē

dharaśē rūpa prabhu tō judāṁ judāṁ, ōlakhavāmāṁ bhūla nā karavānī chē

gaṇō parīkṣā kē kasōṭī ēnē, pāra tārē nē tārē tō ūtaravānuṁ chē

cūkīśa nā kṣaṇa prabhu jē āpē tanē, vāraṁvāra nā ē tō malavānī chē

duniyānī rītathī chē rīta ēnī judī, nā ēmāṁ tō bhūla karavānī chē

karī hōya taiyārī jē tēṁ tō, nā khāmī ēmāṁ tō rākhavānī chē
Scan Image

Gujarati Bhajan no. 3126 by Satguru Devendra Ghia - Kaka
First...312431253126...Last