Hymn No. 3150 | Date: 14-Apr-1991
અમને ના ગમે, ના ગમે, ના ગમે રે પ્રભુ (2)
amanē nā gamē, nā gamē, nā gamē rē prabhu (2)
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-04-14
1991-04-14
1991-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14139
અમને ના ગમે, ના ગમે, ના ગમે રે પ્રભુ (2)
અમને ના ગમે, ના ગમે, ના ગમે રે પ્રભુ (2)
રીતો અવળી તમારી, અમને ના ગમે, ના ગમે રે
ચાહીએ શાંતિ અમે, કરો અશાંતિ ઊભી, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
માંગીએ દર્શન તમારા, રહો છુપાતા તમે, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
કરી કસોટી અમારી, માપો શક્તિ અમારી, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
જોડીએ ચિત્ત તમારામાં, તમે અમને ભમાવો, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
છોડવી માયા અમારે, નાંખો પાછા એમાં અમને, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
છો શક્તિશાળી તમે, ના માપો એવી રીતે અમને, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
પુકારીએ જ્યાં અમે, સાદ ના આપો જ્યાં તમે, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amanē nā gamē, nā gamē, nā gamē rē prabhu (2)
rītō avalī tamārī, amanē nā gamē, nā gamē rē
cāhīē śāṁti amē, karō aśāṁti ūbhī, amanē nā gamē, nā gamē, nā gamē rē
māṁgīē darśana tamārā, rahō chupātā tamē, amanē nā gamē, nā gamē, nā gamē rē
karī kasōṭī amārī, māpō śakti amārī, amanē nā gamē, nā gamē, nā gamē rē
jōḍīē citta tamārāmāṁ, tamē amanē bhamāvō, amanē nā gamē, nā gamē, nā gamē rē
chōḍavī māyā amārē, nāṁkhō pāchā ēmāṁ amanē, amanē nā gamē, nā gamē, nā gamē rē
chō śaktiśālī tamē, nā māpō ēvī rītē amanē, amanē nā gamē, nā gamē, nā gamē rē
pukārīē jyāṁ amē, sāda nā āpō jyāṁ tamē, amanē nā gamē, nā gamē, nā gamē rē
|