1991-04-16
1991-04-16
1991-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14144
ના જાણી શક્યો, પ્રભુ જ્યાં તને, ના જાણી શક્યો હું તો મને

રહેવા છતાં, પાસે ને પાસે, ના મળી શક્યો હું તો તને
જાણી શક્યો કારણ હું તો દૂરીનું, ના દૂર કરી શક્યો હું તો એને
રહ્યો ફસાતો ને ફસાતો માયામાં, રહ્યો ફસાતો એમાં તો શાને
જીવનમાં ભી માનવજીવન તેં દીધું, પ્રભુ, તેં તો જ્યાં મને
આવી જગમાં, ના સમજી કે જાણી શક્યો હું તો તને
રાચી રહ્યો નબળાઈઓમાં, કરી ના શકયો, દૂર હું તો એને
છે પ્રકાશનો પુંજ તું તો જ્યાં, પ્રભુ, ભટકી રહ્યો અંધારે હું તો શાને
હર વિચારમાં ને હર આચારમાં, મધ્યમાં, રહ્યો મુક્તો હું તો મને
યાદ મારી ને મારી, ઘૂંટતો ગયો, ભૂલતો રહ્યો ત્યાં હું તો તને
દયાળુ તું નથી, કૃપાળુ તું નથી, પાડું છું બૂમ, હવે હું તો શાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā jāṇī śakyō, prabhu jyāṁ tanē, nā jāṇī śakyō huṁ tō manē
rahēvā chatāṁ, pāsē nē pāsē, nā malī śakyō huṁ tō tanē
jāṇī śakyō kāraṇa huṁ tō dūrīnuṁ, nā dūra karī śakyō huṁ tō ēnē
rahyō phasātō nē phasātō māyāmāṁ, rahyō phasātō ēmāṁ tō śānē
jīvanamāṁ bhī mānavajīvana tēṁ dīdhuṁ, prabhu, tēṁ tō jyāṁ manē
āvī jagamāṁ, nā samajī kē jāṇī śakyō huṁ tō tanē
rācī rahyō nabalāīōmāṁ, karī nā śakayō, dūra huṁ tō ēnē
chē prakāśanō puṁja tuṁ tō jyāṁ, prabhu, bhaṭakī rahyō aṁdhārē huṁ tō śānē
hara vicāramāṁ nē hara ācāramāṁ, madhyamāṁ, rahyō muktō huṁ tō manē
yāda mārī nē mārī, ghūṁṭatō gayō, bhūlatō rahyō tyāṁ huṁ tō tanē
dayālu tuṁ nathī, kr̥pālu tuṁ nathī, pāḍuṁ chuṁ būma, havē huṁ tō śānē
|