1991-04-25
1991-04-25
1991-04-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14157
હર વાતમાં જોઈએ જો સિક્કો બીજાનો, શું તારો સિક્કો ચાલતો નથી

માગી રહ્યો છે શાને તું સાથ બીજાનો, સાથ તારો શું પૂરતો નથી
શું તારા કર્મમાં તને વિશ્વાસ નથી, મેળવવા વિશ્વાસ બીજાનો, રહ્યો છે શાને મથી
કર્યું છે જ્યાં તેં ભોગવવાનું છે તારે, અપેક્ષા બીજાની તને તો શાને જાગી
નડતર નથી તને તો બીજાનું, છે નડતર તને તો તારા મનનું ને હૈયાનું
મેળવવા છાપ તો અન્યની, અધીરાઈ તને હૈયામાં તો શાને રે જાગી
આવી નથી દયા તને તો જ્યાં તારી, રાખે છે અપેક્ષા શાને તું તો બીજાની
મુક્તિ વિના નથી ધ્યેય તો કાંઈ બીજું, છે હજી એ તો અધૂરૂં ને અધૂરૂં
પૂર્ણ પામ્યા વિના, મળશે સંતોષ,પૂર્ણતાનો હૈયેથી તો ક્યાંથી
છે જ્યાં હૈયું તારું સાચું, મન છે સાચું, જરૂર છે શાને તારે બીજાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hara vātamāṁ jōīē jō sikkō bījānō, śuṁ tārō sikkō cālatō nathī
māgī rahyō chē śānē tuṁ sātha bījānō, sātha tārō śuṁ pūratō nathī
śuṁ tārā karmamāṁ tanē viśvāsa nathī, mēlavavā viśvāsa bījānō, rahyō chē śānē mathī
karyuṁ chē jyāṁ tēṁ bhōgavavānuṁ chē tārē, apēkṣā bījānī tanē tō śānē jāgī
naḍatara nathī tanē tō bījānuṁ, chē naḍatara tanē tō tārā mananuṁ nē haiyānuṁ
mēlavavā chāpa tō anyanī, adhīrāī tanē haiyāmāṁ tō śānē rē jāgī
āvī nathī dayā tanē tō jyāṁ tārī, rākhē chē apēkṣā śānē tuṁ tō bījānī
mukti vinā nathī dhyēya tō kāṁī bījuṁ, chē hajī ē tō adhūrūṁ nē adhūrūṁ
pūrṇa pāmyā vinā, malaśē saṁtōṣa,pūrṇatānō haiyēthī tō kyāṁthī
chē jyāṁ haiyuṁ tāruṁ sācuṁ, mana chē sācuṁ, jarūra chē śānē tārē bījānī
|