1991-06-06
1991-06-06
1991-06-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14222
રહ્યા છે પડતાં તો, જુદાં જુદાં પ્રાણી, છે સહુની તો જુદી જુદી નિશાની

રે માનવ, કહી દે, તું તો તારી નિશાની ને તારી તો કહાની
પાડતા રહ્યા છે આકાર ને વૃત્તિ તો પ્રાણીથી પ્રાણી
રહી છે સહુમાં આકાર ને એક ખાસિયતની તો નિશાની
સહુમાં તો છે એક ખાસિયત, એક નિશાની, કહી દે માનવ તારી છે કેટલી નિશાની
આકારથી તો બન્યો છે તું માનવ, કહી દે તું તારી બીજી નિશાની
ભૂખ, તરસ ને ઊંઘ તો છે સહુમાં તો એકસરખી નિશાની
નથી જ્ઞાન, નથી બુદ્ધિ કે મન અન્યમાં, છે એ તો તારી નિશાની
છે ખબર તને મંઝિલ તો તારી, પ્હોંચવું ને પામવું પ્રભુને છે મંઝિલ તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā chē paḍatāṁ tō, judāṁ judāṁ prāṇī, chē sahunī tō judī judī niśānī
rē mānava, kahī dē, tuṁ tō tārī niśānī nē tārī tō kahānī
pāḍatā rahyā chē ākāra nē vr̥tti tō prāṇīthī prāṇī
rahī chē sahumāṁ ākāra nē ēka khāsiyatanī tō niśānī
sahumāṁ tō chē ēka khāsiyata, ēka niśānī, kahī dē mānava tārī chē kēṭalī niśānī
ākārathī tō banyō chē tuṁ mānava, kahī dē tuṁ tārī bījī niśānī
bhūkha, tarasa nē ūṁgha tō chē sahumāṁ tō ēkasarakhī niśānī
nathī jñāna, nathī buddhi kē mana anyamāṁ, chē ē tō tārī niśānī
chē khabara tanē maṁjhila tō tārī, phōṁcavuṁ nē pāmavuṁ prabhunē chē maṁjhila tārī
|